SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગલ, ૧૦૮ ગહન ગલ, (૫) માછલાં પવાને આંકડે; a fish-hook: (૨) પ્રલોભન, લાલચ, a bait, an allurement, temptation: (૩) બાતમી, સમાચાર; information, news: (૪) મા , ગર; kernal, pith (4) 470; essence, extract. ગલકંબલ, (૫) ગાય, વ.ને ગળે લટક્તી 2112151o $14ul; dewlap. ગલકી, (સ્ત્રી.) એક પ્રકારને શાકનો વેલો; a kind of creeper ગલકું (ન)એનું ફળ; its fruit. ગલગલિયાં, (ન. બ. વ) જુઓ ગદગદિયાં ગલગોટો(ડો), (પુ) એક પ્રકારને 10013; a kind of flower-plant: (૨) એનું ફૂલ; its flower. ગલવું, (વિ.) ઘરડું, વૃદ્ધ; old in age ગલઢેરે, (પુ.) વૃદ્ધ અનુભવી માણસ; an old experienced man. ગલત, (વિ) જૂહું, ભૂલચૂકવાળું, ખોટું; false, erroneous: ગલતી, (સ્ત્રી.) ભૂલચૂક; a mistake, an error: (૨) દેષ; a fault. ગલપટો–દો), (પુ) ગળે વીંટવાને રૂમાલ; a neckerchief. ગલબો, (૫) ફૂલછોડ; flower plant (૨) ગપાટેa rumour. ગલી, (સ્ત્રી) સાંકડી નાની શેરી; a small narrow street, a lanet -કૂચી, -કૂચી, (સ્ત્રી) ગલીઓવાળો સાંકડ, આડાઅવળે માર્ગ; an irregular path with many lanes. ગલીચ, (વિ.) અતિશય ગંદુ; very dirty (૨) બીભત્સ; obscene: (૩) ધિક્કારપાત્ર; hateful, loathsome. ગલીચો, (પુ) જુઓ ગાલીચો. ગલીપચી (ગલી ગલી), (સ્ત્રી) જુ ગદગદિયાં. ગલૂડિયું, (ન) કૂતરાનું બચ્ચું; a pup. ગલૂબંધ(%), (૫) ગલપટ્ટો; a neckerchief ગલેફ, (૫) ગાદી, ગાદલાં, વ. ની ખેળ; a bed cover, a pillow cover. ગલોટિયુ, (ન) ગેટીમડું; a summer sault, a jump heels over head. ગલો–!), (ન.) ગાલની અંદર ભાગ; the part inside a cheek... ગલોલ, (સ્ત્રી.) એક પ્રકારની ગોફણ; a pellet-bow: ગલોલો, (પુ.) ગલોલથી ફેકવાને પથ્થર; a pebble to be shot by a pellet-bow: (૨) ગપાટો; a rumour. ગલાંતલ્લાં (ન. બ. વ.) ખેટાં બહાનાં, pretexts: (2) 2414150; hesitation because of disinclination. ગલ્લો, (પુ.) નાણું રાખવાનાં પાત્ર કે પેટી; a cash-box: (?) Modal; a treasure. ગવન, (ન.) સાલે; sari or upper garment for women. ગવરી, (સ્ત્રી.) ગાય; a cow, જુઓ ગૌરી. ગવલી(–ળી), (પુ.) ગોવાળિયે; a cowboy: (2) 47913; a shepberd: (3) suai aur; a milk merchant ગવાક્ષ, (૫) બામું, જાળિયું; an airhole, a ventilator: (૨) ગોળ બારી; a round window. ગવાહ, (૫) સાક્ષી;a witness: ગવાહી, (સ્ત્રો.) સાક્ષી, પુરાવો; witness, testi mony, evidence. ગવેચો, (પુ.) ગાવામાં ઉસ્તાદ પુરુષ; an expert vocal musician, a songster. ગવ્ય, (ન.) ગાયમાંથી નીપજતા પદાર્થોમાંને એક દૂધ, દહીં, છાણ, વ; milk, curds, cow-dung, etc. ગણતરૂ), (સ્ત્રી.) ચોકીદારની રોન; a patrol's or a watchman's round: (૨) પહેરે; patrolling ગહન, (વિ.) અતિશય ભૂંડું; very deep (૨) રહસ્યમય; mysterious:(૩) દુર્ગમ, અભેદ્ય; inaccessible, impregnable (૪) ગીચ; dense: (૫) અકળ; incomprehensible. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy