SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેર ટિ ખટિયો, (૫) સાંઢ, ખસી કર્યા વિનાને બળદ, an uncastrated ox. ખટો, (૫)ખીલો; a nail or peg અટી, (સ્ત્રી) નાનો ખૂટે. ખત, (અ.ક્રિ) ફસાવું; to be trapped, to be entangled: () 2131919; to be involved: (૩) કાદવ, વ.માં ચોંટી ayg; to be stuck into mud, etc. ખૂદવું, (સ. ક્રિ.) કચરવું, પગ વડે ગૂંદવું; to crush by trampling upon. ખૂધ, (સ્ત્રી) વાંસા પર થતો ઢેકો; a hump ખંધિયુ, ખધુ, (વિ) બુંધવાળું; humped, humpbacked. એકડો, (૫) કરચલ; a crab. ખિચર, (વિ.) આકાશગામી; moving or fying in the sky: (૨) (ન) પક્ષી; a bird. (૩) ભૂતપ્રેત, વ; ghosts, etcs (૪) (પુ.) દેવ; a god: (૫)તાર; a stars (૬) મહ;a planet: (૭)ચંદ્ર; the moon: ખેચરી, (સ્ત્રી.) દેવી; a goddess= (૨) ડાણ; a witch: (૩) માદા પક્ષી; a female bird: () 21901; a kite. ખેર, (ન) ખેડ, ખેતી; tillage, farming (૨) ગામડું; a villages (૩) વિકાસ; development: (૪) (પુ.) (ન.) શિકાર; a prey, a victim -ક, (૫) શિકારી; a hunter: (૨) (ન.) નાનું ગામડું; a small village: -કી, (૫) શિકારી; a hunter. ખડ, (સ્ત્રી.) ખેતી; farming, agriculture (૨) (ન.) ગામડું; a village: -ણ, (વિ) ખેડતું, ખેડનારું; tilling, ploughing –ણહાર, (મું) ખેડૂત; a farmer: (૨) ચાલક, હાંકનાર વ્યક્તિ; a driver, etc -યુ, (સ. ક્રિ) ખેતી માટે જમીન ખોદીને તૈયાર કરવી; to till, to plough: (૨) સુધારવું, કેળવવું; to cultivate, to train, to improve: (3) giug; to drive: (x) 2241414 529; to run, manage or organise. ખેડાણ, (વિ) ખેડી શકાય અર્થાત્ ખેતી થઈ શકે એવી (જમીન); arable (land): (૨) (ન) ખેત જમીન; arable land. ખેડ, (૫) ખેડૂત; a farmer, a peasant (૨) (વિ.) ખેડનારું; tilling. ખેડ, (ન) ગામડું; a village. ખેડૂત,(૬)ખેતીને ધંધો કરનારya farmers (૨) એ વર્ગને પુરુષ; a man of the farming class. ખતર (ખત), (ન) ખેડાણ જમીનને ટુકડે; a farm or field: ખતરાઉ, (વિ) ખેતર કે ખેતીને લગતું; pertaining to a farm or farming. ખેતી, (સ્ત્રી) જમીન ખેડવાનો વ્યવસાય; farming, agriculture. ખેદ, (૫)ખેદના, (સ્ત્રી.)દિલગીરી, પશ્ચાત્તાપ; sorrow, regret, remorse: (2) 211, સંતાપ; sadness, affliction. ખેદાનમેદાન, (વિ) સંપૂર્ણ રીતે તારાજ કે MUHA;totally destroyed or ruined. ખેદોધો), (૫) પીછે, કેડ, pursuit. એપ, (સ્ત્રી.) બેજો ઊંચકીને અવરજવર કરવી તે, આંટે, ફરે; an errand or trip with a load or burden: (2) wide મહેનતાણું; wages for such a trip: (૩) લાંબો પ્રવાસ; a long journey: (૪) માલની આયાત અથવા નિકાસ; import or export of goods: (૫) ખંત; perseverance (૬) વારો, ફેર; a turn. ખેપટ, (અ.) પુરઝડપે, ઝપાટાબંધ (નાસી ovg' a); at full speed (running away): (૨) ધૂળ, કચરે; dust, rubbish. ખેપાની, (વિ.) તોફાની; naughty, mischievous: (૨) ચાલાક, યુક્તિબાજ; clever, shrewd, artful. ખેપિયો, (૫) સંદેશવાહક, કાસદ; a messenger. ખેર,(અ.) કોઈ ફિકર નહિ, વાઘે નહિ; does not matter, never mind. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy