SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંખેરવું ખાએશ ખંખોરવું, (સ. ક્રિ) અગ્નિ સંકોરવો; to adjust fire or burning coal properly: (?) apg; to scatter: (૩) નખ વડે ખેતરવું; to scrape with (hand) nails. ખંખાળા, (પુ.બ.વ.) ખખાનાં,(ન.બ.વ) જુઓ ખાંખાખોળા. ખંખાળિયાં, (ન.બ.વ.) ખૂબ પાણી રેડીને નવરાવવું તે; down pour of water on a bathing person. ખંગ, (૬) ઢગલે; a heap, a pile: (૨) વેર, દાઝ; enmity. (૩) વેરની 42 alld; an avenging, a vendetta: (૪) બદલો; reward, recompense; (૫) ખંત; perseverance. ખગ, (વિ.) લંગડું; lame. ખંચવું, (અકિ.) અચકાવું; to hesi- tate: (?) 1481 24259; to halt hesitatingly. ખંજ, (વિ.) લંગડું; lame. ખંજર, (ન) કટાર, જમૈયો; a dagger. ખંજરી, (સ્ત્રી) ધૂઘરીઓવાળું નાનું નગારું; a small tambourin. થાળ (સ્ત્રી) ચળ, વલર. itching sensation -૬, (સક્રિ) વરવું; to seratch (skin). ખંજેળવું, (સ. ક્રિ.) જુઓ ખંજવાળવું. ખંડ, (પુ) ભાગ; a part. (૨) ટુકડે; a piece, a fragment: (૩) વિભાગ, a division, a section (૪) પ્રકરણ a chapter (of a book) (૫) સમૂહ; a group or collection (૬)ઓરડે; a room: (9) waliselt 2's; a continent: (૮) (વિ.) વિભાગવાળું; divided: (૯) નાનું, કે; small, short. ખંડણી, (સ્ત્રી.) નાના રાજ્ય તરફથી સર્વોપરી રાજ્યને મળતી વાર્ષિક રકમ; a tribute, amount of money paid annually by a smaller state to the sovereign state. ખંડન, (ન) તેડવું કે નાશ કરે તે; a breaking, an act of destroying: (૨) રદિયે, દલીલ તોડી પાડવી તે; refutation: –મંડન, (ન) તેડવું અને નિર્માણ કરવું તે; destruction and construction (૨) દલીલો અને રદિયો; arguments and refutation. ખડવું, (સ. કિ.) તોડવું; to breaks (૨) વિભાગ કરવા to divide, to partition' (૨) સસ્તામાં સામટું ખરીદી ag; to buy an entire lot cheaply: (૩) ઓછું આપી દેવું પતાવવું; to square up a debt by paying less. ખંડિત, (વિ.) ભાગેલું; broken. ખડિયું, (વિ) ભાગેલું; broken (૨) ખંડણી ભરનારું tributary. ખંડિયેર, (ન.) જર્જરિત, ભાંગીતૂટી ઇમારત; an old damaged building, a ruin: ખડેર, (ન) ખંડિયેર. a ruin. ખંત, (સ્ત્રી) નિરાશ થયા વિના સતત પ્રયાસ કરવાની વૃત્તિ; perseverance: (૨) કાળજી, ચીવટ; carefulness, concern: ખંતી, ખંતીલુ, (વિ.) ખેતવાળું; perseverant, careful. બંધાઈ (સ્ત્રી.) લુચ્ચાઈ; cunningness: (૨) ધૂર્તતા; knavery. બંધ, (વિ.) લુચ્ચું; cunning: (૨) ધૂર્ત; knavish: () Y*?; obstinate, stubborn. ખંપાળી-લી), (સ્ત્રી) પંજેટી, ખેડૂતનું એજાર; a farmer's toothed tool. ખંભ, (૫) થાંભલો; a pillar: (૨) ટેકે; a supporting thing, a prop. ખાઈ, (સ્ત્રી) ઊડે ખાડ; a ditch: (૨) કોટને ફરતો ખાડે; a trench (3) ગંદા પાણીના નિકાલ માટેની નીક; a gutter, ખાઉધર, (વિ.) ખૂબ ખાવાની ટેવવાળું, અકરાંતિયું; gluttonous. (૨) લાંચિયું; inclined to take bribes:ખાઉધરુ, (વિ.) ખાઉધર, ખઉધરાવેડા, (પુ.બ.વ.) અકરાંતિયાપણું; gluttony. ખાએશ, (સ્ત્રી) અભિલાષા; an ardent longing: (?) 5201; a desire. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy