SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર tortoise. કુર, (પુ.) રાંધેલા ચાખા; cooked rice: રિયો, (પુ.) જુવારની એક વાની; an eatable prepared from Jowar; (૨) ચાખા; rice. રૂમ, (પુ.) કાચો ; a ફૂલ, (પુ.) કિનારા; an edge, a coast, a bank, a margin. ફૂલો, (પુ.) થાપા, નિત ંબ; one of the hips. કૂવાથંભ, (પુ.) વહાણના સઢને થાંભલા; a ship's mast. ફૅવો, (પુ.) જમીન ખાદીને બનાવેલું નાનુ જળાશય; a water well. કૂળ, (વિ.) કુમળું, નાજુક; tender, soft. ફૂંચી, (સ્રી.) ચાવી; a key: (૨) ઉપાય; means, remedy: (૩) ઉકેલનું સાધન; a clue to a solution. કૂંજરાવુ, (અ. ક્રિ.) જુએ ગુજરા કૂંડાળું', (ન.) વર્તુલાકાર આકૃતિ; a circular figure or design. કૂંડી, (સ્ક્રી.) પાણીના નિકાલ માટેના નાના ખાડ; a small pit for diposal of water: (૨) પહેાળા મેઢાવાળું વાસણ; a wide mouthed pot or utensil: (૩) નાના હવાડે; a small reservoir by the side of a well: (૪) ગી; a small pit for playing certain games. પ, કૂણાશ, (સ્ત્રી.) કુમળાપણું; tenderness, softness, gentleness. ફૂલ્યું', (વિ.) કુમળુ; tender, soft. ફૂંદ(-ધ)વુ, (ન.) ધાસની ગĐ; a haystack: કૂવો, (પુ.) લાકડાને ઢગલા; a pile of wood. કૂંપળ, (શ્રી.) કુમળા ગેા, કુમળાં પાંદડાં કળી; a tender blossom, leaves or sprout. રૂપો, (પુ.) જુએ પો. કૂંભી, (સ્ત્રી) જુએ કુંભી, ટૂં, (વિ.) કુમળું; tender. કૃત, (વિ.) બનાવેલુ, નિર્માણ કરેલું'; made, created, formed: (૨) (૩) સત્યયુગ; the golden age: મૃતકૃત્ય, (વિ.) ફરજ ૧૭૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃષ્ણ અદા કરી હેાય એવું; having fulfilled one's duty: કૃતઘ્ન-કૃતઘ્ની, (વિ.) નિમકહરામ; faithless: કૃતજ્ઞી, (વિ.) નિમકહલાલ; faithfulઃ કૃતનિશ્ચય, (વિ.) નિશ્ચયી; firmly determined:કૃતયુગ, (પુ.) સત્યયુગ; the golden age: કૃતાંત, (પુ.) મૃત્યુના દેવ, ચમ; the god of death, Yama: (૨) મૃત્યુ; death. કૃતિ, (સ્રી.) કાય; an act, a deed: (ર) રચના, કલાત્મક રચના; a creation, an artistic thing or composition: (૩) આચરણ; behaviour. નૃત્ય, (પુ.) કામ, કા; an act or deed: (૨) આચરણ; behaviour. કૃત્રિમ, (વિ.) બનાવટી; artificial, feigned, spurious: (ર) પાકળ; hollow. કૃદંત, (પુ.) (ન. ) સાતત્ય કે પૂર્ણતા બતાવતું ધાતુનું રૂપ; a participle. કૃપણુ, (વિ.) કંજૂસ, લેાભી; miserly, greedy: તા, (સ્રી.) કંજૂસાઈ, લેાત miserliness, greed. કૃપા, (શ્રી.) મહેરખ!ની; favour: (૨) યા; compassion, mercy, pity: કૃપાલુ, કૃપાળ, કૃપાળુ, (વે) દયાળુ; compassionate. કૃમિ, (પુ.) કરમિયું; an abdomina worm: (૨) કીડા; an insect or worm ફૅશ, (વિ.) દૂબળું; lear: (૨) કમ'તેર; infirm, weak: (૩) સૂ કૈં'; dry:(૪) નાજુક, tender: (૫) પાતળું; thin. કૃષિ, (શ્રી.) ખેતી; agriculture, farming: “કે, “કાર, (પુ.) ખેડૂત; a farmer : કૃષિવલ, (પુ.) ખેડૂત; a farmer. કૃષ્ણ, (વિ.) ખે ંચેલુ', તાણેલુ'; pulled, dragged: (૨) ખેંચી કાઢેલું; dragged or pulled out: (૩) આકર્ષાયેલું; attracted:(૪)ખેડેલુ'; tilled or ploughed કૃષ્ણ, (વિ.) કાળું, શ્યામ; black, dark: ભગવાન કૃષ્ણ, (પુ.) Lord Krishna: પક્ષ, (પુ.) (ન.) અંધારિયું પખવાડિયું; the dark-half of a lunar month. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy