SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કુશાલ(−ળ) કુશલ(−ળ), (વિ.) શુભ, કલ્યાણકારી; auspicious: (૨) તંદુરસ્ત; healthy: (૩) પ્રવીણ, નિપુણ; skilled, proficient, deft, expert: (૪) (ન.) કૌશલ્ય; deftness. કુશાગ્રપુદ્ધિ, (વિ.) અત્યંત બુદ્ધિશાળી કે ચાલાક; extremely intelligent or clever. કુશાદા, (વિ.) ખુલ્લું; open: (૨) વિશાળ; vast, spacious: (૩) comfortable: (૪) નિખાલસ, frank. ૐð, (પુ.) (ન.) કાઢ (એક પ્રકારના રોગ); leprosy: ૐષ્મી, (વિ.) કાઢવાળું; suffering from leprosy. સગ, (પુ.) નઠારાં સંગ કે સેાબત; company of the wicked or the immoral, સપ, (પુ.) કુમેળ, અણબનાવ, discord, disunity. રુસુમ, (ન.) પુષ્પ, ફૂલ; a flower:-ધન્યા, આણુ, (પુ .) કામદેવ; Cupid, the god of love. વસુમાર, (પુ.) વસંતઋતુ; the spring (season); (૨) ખગીચેt; a garden. કુસુખી, (વિ.) (સ્રી.) કુસુખો, જુએ સુખી, સુખો. કુસ્તી, સ્ત્રી.) વ્યાયામને એક પ્રકાર; wrestling, a kind of gymnastic exercise: આજ, (વિ.) (પુ.) મલ્લ; a wrestler, an expert in wrestling. ફુસેવા, (સ્રી.) હાનિકારક કાચ કે પ્રવૃત્તિ; a disservice, a harmful act or service. જુહર, (ન.) ગુરૂ, જમીનનુ પેાલાથુ; a cave, a hollow in the earth. કુહાડો, (પુ.) પરશુ, લાકડા ફાડવાનું એક એન્તર; an axe: કુહાડી, (સ્રી.) નાના કુહાડ; a small axe. કુળણી, (પુ.) તલાટી; a govern ment revenue officer. કુળવાન, (વિ.) કુલીન; of noble birth. re Acharya Shri Kailassagarsuri Gyanmandir કુંડળ(૧) ૐ કુમ, (ન.) ક ંકુ; red turmeric powder or saffron used for making auspicious mark: -પત્રિકા, (પુ'.) ક કેાતરી; an invitation card for an auspicious occasion. કુંજ, (સ્ત્રી.) વૃક્ષાની ઘટા, લતામંડપ; a bower, a thicket, a grove:-ગલી, (સ્ત્રી.) લતામંડપવાળા મા; a bowery avenue:−ડી, (સ્રી.) એક પ્રકારનું પક્ષી; a kind of bird: (૨) કુંજગલી; a bowery avenue: -ડું, (ન.) એક પ્રકારનું પક્ષી; a kind of bird: ડો, (પુ.) કાક્રિયા; a vegetable merchant: (ર) માળી; a gardener: (૩) એક પ્રકારનુ` પક્ષી; a kind of bird: બિહારી, વિહારી, (વિ.) કુંજમાં વિચરતું; moving in bowery avenues: (૨) (પુ.) ભગવાન કૃષ્ણ; Lord Krishna. કુંજર, (પુ.) હાથી an elephant. ગુજરાતુ, (અ. ક્ર.) કુંઠિત થવુ, વિકાસ રૂંધાવેı; to be stunted: (૨) મનમાં બળવુ'; to grieve. ૐજાર, (વિ.) ઘટાદાર; bowery, denge. ૐ જા, (પુ.) ચ'બુ, કૂંજો; a jug. કુંઠિત, (વિ.) બૂઢું; blunt, without edge, point or sharpness: (૨) રૂંધાયેલું; hampered, obstructed. કુંડ, (પુ'.) ચણતર કરેલા ખા; a built pit: (૨) યજ્ઞની વેદી; a sacrificial pit, an altar: (૩) પગથિયાંવાળે હાજ; a water reservoir with steps: (૪) કુંડ જેવુ' પાત્ર; a reservoir shaped basin: (૫) નાનેા હવાડે; a small reservoir by the side of a well: (૬) ખાšા; a pit. કુંડળ(a), (ન.) કાનનું ઘરેણુ; an ornament for the ears, an ear ring: કુંડલિની, (સ્ત્રી.) યાગીએ જેને જાગ્રત કરે છે એ સુષુમ્હા નાડીની નીચેની ચક્તિ; hidden power under the For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy