SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાળી ટીલી કાળી ટીલી, (સ્રી.) લાંછન, કલક; a blemish, a stain, disgrace. કાળીપરજ, (સ્રી.) આદિવાસી લેાકા, (ભીલ, દુબળા, વ.) શૂદ્રો; the abori. gines, the people of the lowest, uncivilised casie, the Bhils, etc. કાળુ, (વિ.) પલસાના રંગનુ; black: (૨) દુષ્ટ, નઠારું; wicked, evil: (૩) ધિક્કારપાત્ર; hateful, detestable: (૪) અનૈતિક; immoral: (૫) સખત; hard: (૬) વસમું; troublesome, painful: બજાર, (ન ) અતિશય નફાખોરીના ધંધા; black market: ભમ્મર, “મેશ, (વિ.) અતિશય કાળુ; extremely black. કાળોતરી, (સ્રી.) કાઈના મરણના સ ંદેશા; a message of someone's death: કાળોતરિયો, (પુ.) એવા સ ંદેશા લઈ જનાર ખેપિયે!; a messenger carrying a message of someone's death: કાળોતરું, (વિ.) અતિશય કાળુ’; extremely black: કાળોતરો, (પુ.) કાળા પ્રાણધાતક સાપ; a deadly black serpent. કાં, (અ) શા માટે, Why: (૨) કેવી રીતે, How: (૩) અથવા; or. કાંઈ, કાંઈક, (વિ.) (સ.) જુએ કઈ, કંઈક. કાંકરી, (સ્રી.) જુએ કાકર, કાકરી, (૨) ઝીણા કાંકરા; a particle of stone, a small pebble: (૩) રેતી; sand. કાંકરા, (પુ.) પથ્થરના નાના ટુકડા; a small pebble: (૨) નડતર, આડખીલી; an obstacle: (૩) વહેમ, શકા; suspicion, doubt, mistrust. કાંગ, (પુ.) (સ્ત્રી.) એક પ્રકારનું હલકું ધાન્ય; a kind of coarse corn. કોંગરી, (સ્રી.) દાંતાવાળી હાર કે ભાત; an indented line or design: (૨) ધાર, કાર; amargin, an edge. ૧૬૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir રિટા કાંગરા, (પુ.) દાંતા; an indentation: (૨) શિખર; a peak, a top, a pinnacle: (૩) ગઢની ધાર પરનું શિખર જેવુ ચણતર; spiry construction on the edge of a fortress. કાંગારું, (ન ) ઍસ્ટ્રેલિયાનું ચેાપગું પ્રાણી; a kangaroo (four-footed Australian animal). કાંગુ, (વિ.) ગરીબ, લાચાર, દીન; poor, helpless, humble, lavish: (૨) ખાયલું, કાયર; cowardly. કાંચન, (ન ) સેાનુ; gold: (૨) ધન, દેલત; money, wealth. કાંચળી, (સ્ત્રી.) સ્ત્રીનું કાપડું; a woman's bodice: (૨) સાપે ઉતારેલી ચામડી; a serpent's cast off skin, a slough. કાંજી, (સ્ત્રી ) રાખ, પ્રવાહી વાની; gruel: (૨) લાહી; paste: (૩) આર, મે; starch. For Private and Personal Use Only કાંટ, (સ્ક્રી.) આંખરાની ગીચ ઝાડી; a dense thicket of thorny bushes. કાંટાળુ, (વે.) કાંટાવાળુ; thorny, prickly: (૨) મુશ્કેલ; difficult, hard. કાંઢિયુ, ન ) રાખને ઢાંકવાનું વસ્ત્ર: a piece of cloth to cover a corpse: (૨) જાજરૂ, સંડાસ; a latrine, a privy, lavatory. કાંટિયો, (પુ.) જાજરૂ, સડાસ; a latrine, a privy, a lavatory. કાંટિયો, (પુ.) કિન્નાખેાર માણસ; a grudging, revengeful or a mulignant man. કાંટો, (પુ.) અમુક વનસ્પતિને અણીદાર અંકુર; a thorn; (૨) જમવાને દાંતાવાળા કાંટા; a (dining) fork: (૩) ત્રાજવું, તેાળવાનું ચત્ર; a balance, scales: (૪) ડિયાળના કાંટેt; a hand of a time-piece or a clock: (૫) સ્ત્રીઓનુ નાકનું ઘરેણું'; women's ornament
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy