SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तर ૧૫૨ કાદવ (ન.) ધાતુ, કાગળ, વની કપાયેલી પટ્ટીઓ; cuttings of metal or paper: -el, (મી.) કાપવું તે; the act of clipping, cutting or sharing: (૨) કાપવાના ઢબ: mode of cutting: (૩) કાતર. કાતર, (વિ.) કાયર; cowardly: (૨) દુઃખી; miserable. (૩) વાંક, ત્રાંસું: cross, slanting. કાતરવું, (સ, ક્રિ) કાતરથી કાપવું; to cut or shear with a pair of scissors: (?) $249; to cut, to clip: (૩) ધટાડવું; to reduce, to curtail: (૪) મર્મવચન કહેવું; to speak sair.cally or tauntingly. કાતરિયુ, (ન.) છાપરાની નીચેને નાનો 431; a small storey just under a roof, an attic: (૨) ત્રિકોણાકાર મકાન; a triangular building (૩) પહાડી લોકોનું લાકડાનું બંધારું અસ્ત્ર; a double edged wooden missile of the hillmen (૪) મકાન તોડવાનું ચરનું એક ઓજાર; a house breaker's tool: (૫) મગજ, ભે; the brain (૬) ઉમ્રનેત્રકટાક્ષ a slanting and vexacious glance: (૭) પથ્થરપાટી મેટો ટુકડ; a big piece of a slate. કાતરી, (સ્ત્રી) પાતળે ચપટો ટુકડો (ફળ, શાક, વ); a wafer, a very thin flat slice (of fruit or vegetable). કાતરે, (કું.) આમલીનું ફળ; the fruit of the tamarind trees (૨) એના જેવા આકારનું કોઈ પણ ફળ; any fruit so shaped. (૩) અનાજના કોમળ છોડને કેરી ખાતુ જીવડું; an insect or pest eating away tender shoots of corn: (8) HOT 212121; one of the whiskers of the moustache. કાતળી, (સ્ત્રી) કાતરી; a thin slice: (૨) શેરડીના સાંઠાને ટુકડે; a piece of a sugar-cane stalk; (૩) એવો કોઈ પણ ટુકડો; any such piece. કાતળુ, (ન.) મટી જાડી ચીરી; a big thick slice: (?) 132; a small round well-cut piece of sugarcane stalk: (૩) મટે મેળ વિનાનો ટુકડો; a big irregular piece. કાતિલ, (વિ) કતલ કરે એવું; apt to slaughter: (૨) પ્રાણધાતક; fatal, deadly: (૩) અતિશય ઉગ્ર; extremely concentrated or intense. કતી, (સ્ત્રી) છરી; a knife: (૨) કરવત; a saw (૩) (લૌ.) દગોફટકો; fraud, કાતુ, (ન) બૂઠી છરી; a blunt knife. કાત્યાયન, (૬) એ નામના એક મહાન #sla; a great sage so named: (?) એ નામના એક મહાન વૈયાકરણી; a great grammarian so named: (૩) (ન.) સમૂળ નાશ, નિકંદન; anna hilation, total destruction. કાત્યાયની, (સ્ત્રી) દેવી પાર્વતી, (દુર્ગા); the goddess Parvati (Durga). કાથિયું, (વિ) કથ્થઈ (રંગનું); having the colour like that of catechu, coloured with catechu, maroon: (૨) (1) કાથીનું દેરડું; a rope of coirs (૩) કાથીની સાદડી; a mattress of coir. કાથી, (સ્ત્રી) નાળિયેરનાં છાલાંના રેસા કે Eil; coconut fibres, string or rope made of those fibres; coir. કાથા, (૬) ખેરની છાલનું સન જે નાગરવેલના પાન પર ચોપડાય છે; catechu: જુઓ કાથી કાદર, (વિ) શક્તિમાન; capable, powerful. કાદવ, (મું) કીચડ, ગાર; mud, mere -કીચડ (૫) વિસ્તૃત, ઊંડે, ગદ કાદવ; widespread, deep, dirty mud. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy