SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્લાઈ ૧૩૮ લાંઠ of a thing (૫) ચંદ્રને સળગે ભાગ; one sixteenth part or a phase of the moon(૬) ચહેરાનું તેજ; the lustre or brightness of the face: (9) મેરની કલા અર્થાત મેરની પૂંછડીના પીછાંને પંખાકાર ફેલાવે; the fanlike formation of the feathers of a peacock's tail: (૮) સમયનું ચક્કસ માપ, $14Hin; a division of time: () શાસ્ત્રોક્ત ચોસઠ ક્લાઓમાંની કોઈ એક any one of the sixty-four practical arts mentioned in the scriptures: (૧૦) કરામત, યુક્તિ, કસબ, skill, ingenuity, expertness, a clever professional trick or skill: (૧૧) હિકમત, ચાલાકી; dexterity, sleight: (૧૨) સુંદર આકર્ષક નિર્માણ; a fine attractive creation. કલાઈ, (સ્ત્રી) કાંડું, કેણી અને પંજા વચ્ચેનો 81401 21131; the wrist. કલા-લઈ, (સ્ત્રી) એક પ્રકારની ધાતુ: a kind of metal, tin (૨) વાસણને ચડાવેલું કલાઈનું થર; a layer of tin on a vessel. કલાક, (૫) સમયનું ૬૦ મિનિટનું માપ; an hour. કલાકાર, (૫) લલિતકલામાં નિષ્ણાત વ્યક્તિ, કવિ, લેખક, સંગીતકાર, ચિત્રકાર, વ. an artist, a poet, an author, a musician, a painter, a dancer, etc. કલાડી, (સ્ત્રી) જુઓ કલેડી. કલા, (ન) જુઓ કલે. કલાધર, (પં) ચંદ્ર; the moon (૨)મેર; a peacock: (3) $Al!l7; an artist. કલાપ, (૫) સમૂહ, જ; collection, group, a bundle: (૨) મેરનાં પીછાંને સમૂહ; a peacock's feathers collectively: (3) 344; the moon: () (તીર) ભાથ; a quiver: (૫) મ્યાન; a sheath, a scabbard: (૬) ઘરેણું an ornament, an ornamental tuft. કલાપી, (પુ.) મેર, a peacock. કલાભવન, (ન) ક્લા, હુન્નર, વ. શીખવવાની શાળા; a technical and industrial school. કલામ, (સ્ત્રી) વાણી, ઉચ્ચારણ; speech, utterance: (2) 4152; a sentence: (૩).વિધાન, લખાણ; a statement, a writing (૪) કંડિકા, ફકરાa stanza, a paragraph. કલા(લ)મેશરીફ, (૫) ઈસ્લામનું મુખ્ય ધર્મપુસ્તક, કુરાન; The holy Quran. કલાલ, (૫) શરાબને વેપારી કે દુકાનદાર; a wine-merchant, the owner of a wine-house. કલાવ(-વંતી, (વિ.) સંગીત, નૃત્ય, ઈ. કલા જાણનારી; well-vers_d in arts like music, dancing, etc.: (?) કાંતિવાળી; lustrous, charming, beautiful: (૩) (સ્ત્રી) વીણા; a stringed musical instrument, a lyre: (૪) (સ્ત્રી) સંગીત, નૃત્ય, ૨. ક્લા જાણનારી સ્ત્રી; a woman well-versed in the arts like music, dancing, etc. કલાવવું, (સ. ક્રિ) યુક્તિપ્રયુક્તિથી કે કળથી સમજાવવું; to placate or persuade skilfully or tactfully. કલાવાન, (વિ.) કલામાં નિષ્ણાત; expert in arts= (૨) કલાથી વિભૂષિત, કલાવાન; artistic: (3) (3.) ; the moon. કલાવિધાન, (ન.) કલાનાં સર્જન કે નિર્માણ creation of art: (૨) કલાની વિધિનું HIL&21d; art-direction. લાંકલાં, (અ.) સંપૂર્ણપણે વિકાસ પામેલું GAL BH; as if fully developed, blossomed or bloomed. લાં, (વિ.) પાજી, તોફાની અને બદમાશ, mischievous and roguish, cunning or knavish. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy