SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રૂપ(-૫) (૨) (ન.) કરુણાંત સાહિત્યકૃતિ; a tragedy, a literary work with a tragic end. રૂપ(પુ), (વિ.) બેડાળ, કદરૂપું; illshaped, ugly. remnant કરે (-હું), (ન.) જુએ. ખરેતુ: (૨) ધીમાં રહી ગયેલા છારાના ભાગ; part of curds in ghee. કરેડી, (સ્ત્રી.) જુએ ચિરોડી, કરેણ (કણર), (સ્ત્રી.) ઝેરી ફૂલઝાડ; poisonous flower plant. કરેણ(−ણ), (પુ.) હાથી; an elephant: (૨)(સ્ત્રી.) હાથણી; a female elephant. કરેળી, (સ્ત્રી.) ભયંકર ચીસ; a terrible scream: (૨) ભ્રમ, ચીસ; a loud scream or cry: (૩) ધનેા ફૂંફાડા; an angry frown: (૪) ક્રેાધાવેરા; an angry fit or excitement. ચુ, (ન.) દીવાલના મથાળાનું, છાપરાના ટેકારૂપ ઢળતું ચણતર; sloping construction work on the top of a wall, supporting a roof. કરે, (પુ.) મકાનની બાજુની દીવાલ; a side-wall of a building. કરાડ, (સ્ત્રી.) શરીરનું પાસુ; one of the sides of the body. કરા, (ન.) રૂઢિ, પ્રણાલી; a custom, a tradition: (૨) રૂઢિગત ધામિર્માંક વ્રત કે વિધિ; a traditional religious vow or ceremony or ritual. કરોડ, (પુ.) એક સે લાખ; a crore, ten millions: -પતિ, ફરાડાધિપતિ, (પુ.) અતિશય શ્રીમંત માણસ, કડ રૂપિયાની મૂડી ધરાવતા માણસ; a multimillionaire. કરાડ, (સ્રી.) ખરડાની સાંકળ જેવી હાડમાળા; the spinal cord of bones: (૨) ખરàા; the spine: રજ્જુ, (પુ.) કરોડમાંથી પસાર થતું. મન્નનું દેરડું; the spinal cord. ૧૩૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir 'રિપ્રયાગ કરોળિયો, (પુ.) આઠે પગવાળું જીવડું; a spider: (૨) ચામડીના એક રેગ; a skin disease. ક', (ફકટ-કટક), (પુ.) કરચલા; ૩ crab: ક રાશિ, (પુ.) the fourth sign of the zodiac, Cancer. કટિ(-ટી), (સ્ત્રી.) કાકડી; cucumber. ફફટી, (સી.) જુઆ કરકટી. કર, (વિ.) કઠણ, સખત; hard: (૨) નર; solid: (૩) ખરબચડું; rough, uneven, unpolished કૅશ, (વિ.) અપ્રિય, કંટાળાજનક(અવાજ); boring, harsh, tiresome, tedious (sound): (૨) આકરું, ઉગ્ર; severe, intense: (૩) નિય; pitiless, cruel remorseless: (૪) કંડાર; harsh, cold blooded: ફશા, (સ્રી.) (વિ.) કજિયાખાર સ્ત્રી કે પત્ની; a quarrelsome woman or wife. ફણ, (પુ.) કાન; one of the ears: (ર) (ભૂમિતિ) કાટખૂણ ત્રિ¥ણમાં કાટખૂણાની સામેની ખાજુ; (Geom.) the hypotenuse: (૩) સુકાન; the steering or the helm of a ship: ~ધાર, (પુ.) સુકાની, નેતા; a pilot, a lhelmsman, a leader: -પટલ, (ન.) કાનને પડદા; the ear drum. કણિકા, (સ્રી.) કળી; a bud:(૨) ખીજક્ષ; a seed-vessel, a seed-bag: (૩) વચલી આંગળી; the middle finger: (૪) હાથીની સૂંઢની અણી; point of an elephant's trunk. કણન્દ્રિય, (સ્રી.) સાંભળવાની ઇંદ્રિય; the organ of hearing: (૨) કાન; one of the ears. કન, (ન.) કાપવાની અથવા કાતરવાન ક્રિયા; the acts of cutting, clipping or cropping. તરિત્રયોગ, (પુ.) વ્યાકરણને મૂળભેદ the active voice of grammar. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy