SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કબાબ ૧૨૭ કમખો (૪) (પુ.) ઇમારતી લાકડાને વેપારી; a timber merchant: (૫) કઠિયારે; a wood-cutter, a woodman: કબડું, (વિ.) જુઓ કબાડી, (૨) (ન) Suucl rul; dishonest behaviour, wicked or fraudulent acts. કબાબ, (પુ.) માંસની એક તળેલી કે શેકેલી વાની; an article of food made up of fried or roasted mutton. કબાલો, (૫) સાટું; a bargain. (૨) લેણુવેચાણનો કરાર; a written contract for sale or purchase: (3) વાયદાના વેપારમાં માલ આપવાનો દિવસ કે H121; the day or month on which goods sold in a forward market are to be delivered. કબી(બ), (અ) કઈ વાર, ક્યારેક, કદી; at times, sometimes: sul sul, (અ) પ્રસંગોપાત્ત, કેઈ કોઈ વાર; occasionally, sometimes. કબીર, (વિ.) મહાન, મોટું; great, large: (૨) (૫) કવિ, ભાટ; a poet, a bard: (૩) ભક્તકવિ કબીર; Kabir the great devotional poet:-પંથ, (પુ.) કબીરે સ્થાપેલે સંપ્રદાય: the sect founded by Kabir: -પંથી, (વિ) કબીરપંથનું અનુયાયી; follower of the Kabir-sect: કબીરો, (૫) કબીરપંથી સાધુનું પહેળા નું ભિક્ષાપાત્ર; a broad-mouthed begging bowl of a mendicant of the Kabir-sect. કબીલો, (૫) બેરાંછોકરાં; wife and children (૨) કુટુંબનાં માણસે; members of a family: (૩) કુટુંબ; a family, a household. કબૂતર, (૧) પારેવું; a pigeon-ખાનું, (ન) કબૂતરને રાખવાનું સ્થળ કે પાંજરું; a pigeon-house, a pigeon case: (૨) ગંદુ સ્થળ; a dirty place. કબૂલ, (વિ.) સ્વીકૃત, માન્ય, મંજૂર; accepted, acknowledged, confessed, recognised, agreed: 1, બૂલાત, (સ્ત્રી) સ્વીકૃતિ, મંજૂરી, Hirudi; acceptance, confession, recognition, agreement: તનામું, કબૂલાતનામું, (ન) તપત્ર, કબૂલાતપત્ર, (પુ.) લેખિત કબૂલાત; a written agreement, confession or recognition (૨) લેખિત બાંયધરી; a written guarantee -મંજૂર, (વિ.) સ્વીકૃત, કબૂલેલું, મંજૂર; accepted, confessed, admitted, agreed: –વું, (સ. કિ.) એકરાર કરy to confess: (૨) સંમત થવું; to agree: (૩) સ્વીકારવું કે માન્ય કરવું; to accept or recognise: (૪) બાયધરી આપવી; to guarantee; (૫) છૂટ કે રજા આપવી; to allow, to permit. (–5)ભારજા (સ્ત્રી) કર્કશા સ્ત્રી કે પત્ની; a'quarrelsome woman or wife. કમ, (વિ) ઓછું, જરૂરિયાત કરતાં ઓછું; less, wanting, deficient:(2) 42104; bad: -અકકલ, (વિ.) મૂર્ખ; foolish (૨) ગમાર; idiotic, senseless: (૩) (સ્ત્રી.) મૂર્ખાઈ, અક્કલને અભાવ; foolish ness, senselessness, lack of wisdom. કમકમવું, (અ. ક્રિ) ધ્રુજવું, ધૂણું કે આઘાતથી કંપવું; to tremble, to quiver because of a shock. કમમાટ, (૫) (ટી), (સ્ત્રી) કમકમી, (સ્ત્રી) કમકમાં, (ન. બ. વ.) ધ્રુજારી, ઘણાથી કે આઘાતથી કંપવું તે; a trembling, a quivering or shuddering because of disgust or a shock: (૨) ધૃણા; disgust, repulsion (૩) ત્રાસ, ભય; trouble, horror: (૪) આઘાતજન્ય વ્યથા; a shocking affliction. કમખે, (૫) સ્ત્રીનું કાપડું, કાંચળી; a woman's short under-garment. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy