SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કઠવો ૧૮ કડછી internal pain (૨) દુઃખ થવું, મૂંઝવણ udl; to be grieved or confused: (૩) બફાર થવા કે કરે; to be or make sultry. કઠવો, (૫) ઘી, તેલ, વ, ભરવાનું માટીનું ઘડા જેવું વાસણ; an earthen vessel or pot for keeping ghee, oil, etc.: (૨) કૂવાના મથાળા પરનું ચોકઠું; a wooden frame on the top of a well. કઠારો, (૫) બફારે; sultrinesse (૨) ખંચવું તે; pinching (૩) મુંઝવણ; perplexity. (૪) જુઓ કઠેડો. કઠિન, (વિ.) સખત; hard: (૨) અઘરું, કપરું; difficult, tough: (૩) પરિશ્રમ Hola ; laborious, toilsome. કઠિયારો, (૫) લાકડાં કાપીને વેચનાર માણસ; a wood-man: કઠિયા ૩, (ન) કઠિયારાને ધંધે; the wood cutting or wood-man's profession. કઠેડો, (૫) દાદર, અગાસી વ.નું લાકડાનું ચોકઠું; a railing (૨) ઝરૂખે, ખ; a gallery, a balcony. કઠોડું, (ન) રસોડામાં મસાલા રાખવાની લાકડાની ખાનાંવાળી પેટી; a wooden kitchen box with many cases for keeping spices, condiments, etc. કઠોડો, (૫) જુઓ કઠેડો (૨) વહાણને પાછળ ભાગ; the stern of a ship કોર,(વિ.) કર્કશ; harsh, hoarse: (૨) સખત, ઉગ્ર, અપમાનકારક (ભાષા); harsh, bitter, insulting (language): (3) કઠણ, પરિશ્રમ માગી લે એવું, ઉગ્ર, hard, laborious, toilsome, intense: (*) નિષ્ફર, નિર્દય; hard-hearted, coldblooded, cruel, remorseless. કઠોળ, (ન) દ્વિદળ ઉપધાન્યમાંનું કેઈ એક one of the pulses. કિડ, (સ્ત્રી) જુઓ કટિ. કડકડ, (અ) એવા અવાજથી; with a cracking sound: 13539, (19.) જુઓ કકડતુ, કડકડાટ, (૫) (અ.) જુઓ કકડાટઃ કડકડવું, કકડવુ, (અ. ક્રિ) કડકડ અવાજ કરે; to make a cracking sound: (?) tidul અવાજ કરવો; to gnash: (૩) ઠંડીથી you love; to shiver much because of severe cold: (૪) ઊકળવું; to boil. (૫) ઊકળતા તેલમાં પાણી પડવાથી અવાજ કરે કે થો; to make a sizzling sound by pouring water into boiling oil: કડકડાવવું, કકડાવવું, (સ. ક્રિ) ઊકળતા તેલમાં રાંધવા માટે નાંખવું; to put or pour into boiling oil for cooking: (?) એમ કરવાથી અવાજ કરો; to cause a sizzling sound by so doing: (3) કડકડ અવાજ કરવો; to make a cracking sound: કડકડિત, (વિ) ઊકળતા તેલમાં કડકડ અવાજ સાથે રંધાતું; being cooked in boiling oil with a sizzling sound: (૨) સફાઈદાર, કરચલી Cand; well-polished or ironed; wrinkleless; (3) 3M*; stiff: (*) અવિરત; incessant. કડકડીને, (અ) જુઓ કકડીને. કડબંગાલી(–ળી), (વિ) મુફલિસ, તદ્દન Glad; penniless, extremely poor. કડકાઈ, (સ્ત્રી.) અક્કડતા; stiffness: (૨) આર્થિક ભીંસ, પૈસાની તંગી; financial crisis, stringency of money. કડકાઅલ્સ, વિ.)મુફલિસ; penniless. કડ(-૨)કી, (સ્ત્રી) નાનો ટુકડે, કકડી; a small fragment. કડકો, () ટુકડા, કકડે, a piece, a fragment: (વિ.) મુફલિસ; penniless, કડકોચલી, (સ્ત્રી) જુઓ કરચલી. કડછી, (સ્ત્રી) પ્રવાહી પીરસવા માટે USUL 347211; a ladle, a spoon For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy