SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આરું ઓરુ' (વિ.) નજીક, પાસે; near: (ર)(અ) તદ્દન ઓછા અંતરે, દૂર નહિ; at a little distance, not far, near. ૧૧૦ ઓલવવુ, (સ. ક્રિ.) બૂઝવવું;to extinguish ઓલાદ, (સ્ક્રી.) સંતાને, સ ંતતિ; progeny: (૨) કુળ; lineage, ancestry, pedigree, dynasty: (૩) કુળના વિશિષ્ટ ગુણ; the quality of pedigree. ઓલાં, (ન. બ. વ.) (વરસાદના) કરા; hail, rain in the form of pieces of snow. એલિયું, (વિ.) અતિ ઉદાર; very liberal, generous: (૨) જે માગે તે આપે એવું; apt to give whatever is demanded: (૩) નિખાલસ, નિષ્કપટ; frank, artless, free from intrigue: (૪) ભક્તિભાવવાળું; devotional: ઓલિયો, (પુ.) એવા માણસ; a very liberal, frank person: (ર) ભક્ત; a devotee. ઓલ્યું, (વિ.) તે, પેલું; that. ઓલો, (પુ'.) બેવડા ચૂલામાંને નાના ચૂલા; a smaller fire place or hearth joined to a bigger one. ઓવારણ”, (ન.) અશુભ અથવા દુ:ખનું વારણ; (blessing) to vindicate the ill or the miseries of a person. ઓવારવુ, (સ. ક્રિ.) ત્રાક પરનુ† સૂતર ફાળકા પર લેવું; to collect yarn from a spindle on a frame so as to make a skein. ઓવાળવુ, (સ. ક્રિ.) આરતી ઉતારવી; to worship by moving a stand of lamps before a deity or an idol: (૨) અર્પણ કરવું; to dedicate, to consecrate, to offer. ઓશ(–સ)રી, (સ્રી.) ધરની પરસાળ આગળના ખુલ્લા ભાગ; the open part of a house or a building before the verandah. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only આસડ ઓશ(સ)લો, (ઓશ), (પુ`) છાતી; the chest, the breast; (૨) (લૌ.) રાલા; a bread, a loaf (૩) ફૂટ, સ્રીએ દુઃખદ પ્રસંગે છાતી ફૂટે તે; the beating of the breast by women on a sad event (like death). ઓશિયાળ(−ળું ), (વિ.) ગરજ કે લાચારીથી પરાધીન; servile or dependent because of need or helplessness: (૨) શરમિંદુ'; crestfallen, shy:ઓશિયાળ, (સ્ત્રી.) (ન.) ગરજ કે લાચારીને અંગેની પરાધીનતા; servility or dependence because of need or helplessness. ઓશિંગણ, ઓશિકળ, (વિ.) ઉપકારવા, આભારી; grateful, obliged. ઓશિ(-સિ)જાળું, ઓશી(-સીં)જાળું, (વિ.) અવાવરુ, અવડ, લાંખા સમય સુધી ખાલો અથવા વપરાયા વિનાનું (રહેઠાણ, સ્થળ, ૧); unused or vacant for a very long time (dwelling-place); (૨) (ન.) એવું રહેઠાણુ કે સ્થળ; such a dwelling or placeઃ (૩) એવા સ્થળે જમતાં કચરા, નળાં, વગેરે; rubbish, webs, etc. collected at such a place. ઓશીકું (ઉશીકું -ઉશીસુ), (ન.) સૂતી વખતે માથા નીચે રાખવાના નાના તિયા; a small pillow for supporting the head while sleeping. ઓષ્ઠ, (પુ.) હેઠ; a lip. ઓસ, (સ્રી.) ઝાળ; dew: (૨) મૃગજળ; mirage. ઓસડ, (ન.) ઔષધ; a drug: (૨) દવા; medicine: (૩) ઉપાય, ઇલાજ; a cure, a remedy: વેસડ, (ન.) રાનિવારક બધા જ ઉપાયા, દ્વાદારૂ; all the ways and means of fighting disease, medicines, remedies, etc.in general: ઓસડિયુ”, (ન.) દવા તરીકે ઉપયાગી વનસ્પતિ; a herb.
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy