SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકી ૧૦૨ એણે કેર એકી, (વિ.) બે વડે નિઃશેષ ભાગી શકાય નહિ એવી (સંખ્યા); odd (number) (૨) (સ્ત્રી.) ઐક્ય; unity: (૩) (લૌ.) લઘુશંકા (પેશાબની હાજત); a nature's call for urination. એકીકરણ, (ન) અનેકને એક કરતાં તે; unification, synthesis. એકીટશે–સે), (અ) સ્થિર કે એકનજરે; with a fixed or steady look, staringly. એકીસાથે, (અ) બધા એક સાથે; all at a time, all together. એકેક, (અ.) એક પછી એક; one by one: (૨) એક સમયે એક, એ રીતેyone at a time: (3) ([9.) 246191; separate. એકેશ્વરવાદ, (પુ.) ઈશ્વર એક જ છે. એવો સિદ્ધાંત; monotheism. એકેદ્રિય, (વિ.) એક જ ઇન્દ્રિયવાળું; have ing only one sense: (2) 245 by ઇન્દ્રિયના જ્ઞાનવાળું અર્થાત ગમાર; idiotic, foolish. એકેતેર, (વિ.) ૭૦+૧ = ૭૧; seventy one, 71. એકકો, (૫) ગંજીફાનું એક ટપકાવાળું zien 112 419; an ace, the highest card in a set of playing cards (૨) એક જ પ્રાણીથી ખેંચાતું વાહન; a vehicle or carriage drawn by a single animal: (૩) સંપ, એક્ય; unity, concord: (૪) નિષ્ણાત યા કાબેલ માણસ; an expert or highly skilled man, an adept, a proficient. એજ્યાશીશી), અકાશી, (વિ.) ૮૦+૧ =૮૧; eighty one, 81. આખરે, (૫) ઓષધિ તરીકે ઉપયોગી એક વનસ્પતિ; a medicinal plant, a herb. એખલાસ, (૫) સુમેળ, મીઠો સંબંધ; concord, sweet or affable rela- tion: (૨) મિત્રાચારી; friendship એજન, (અ) ઉપર પ્રમાણે, એ જ; ditto. એટઅટલ, (નિ.) ઘણું; much: (૨) એટલું બધું; so much. એટલે, (વિ) નિર્દિષ્ટ જથ્થા કે માપનું so much, that much. એટલે, (અ) તેથી; so, therefore: (૨) એ કારણથી, કારણ કે; because: (૩) અમુક તબક્કા સુધી; to a certain point or stage: (૪) અમુક પ્રમાણમાં to a certain proportion: (૧) અર્થાત; that is to say: () 4:9; then; (9) તરત જ; soon, instantaneously. અહે, (વિ) જમતાં વધેલું, એવું; left over after dining, impure, polluted: -વાડ, –વાડ, (કું.) રસોઈ અથવા ભોજનથી થતો ગંદવાડ; dirtiness, refuse resulting from kitchen or dinner: (૨) કચરો પૂજે, ગંદવાડ; refuse, dirtiness: અડું, (વિ.) એડ; polluted or impure: (૨) જમતાં que'; left over after dinner: (૩) રસોઈમાં વપરાયેલું (વાસણ, વ); used in cooking (utensil, etc.): એ જવું, (1) જમતાં વધેલો ખોરાક food left over after dinner. એવું, (વિ) જુઓ એઠ, ન. ૩.) એડી(–3), (સ્ત્રી) પગની પાનીને છેડે the heel: (૨) ખેડાની એડી: a heel of a shoe or boot: (૩) ઘોડેસવારની એડી પર લગાડવામાં આવતી આર; a spur: (૪) એનાથી ઘોડાને મારવામાં આવતો દે; a thrust of the spur. અડ,(૫) વહાલ, પ્રેમ; affection, love. અઠ, (સ્ત્રી) જુએ હેડ. અણી, (સ.) (“એનું સ્ત્રીલિંગ) પેલી; that (woman). અણી કેર, અણી ગમ, અણી પા. (અ.) પેલી બાજુએ; on that side. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy