SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ב www.kobatirth.org આલેાયણા ન લીધી. જ્ઞાન, ગુરૂ, આમામેટર પ્રત્યે વિનય સાચવ્યે નહિ. પાર્ટનર, ભાઈબંધ, ગુરૂ આદિનું વૈયાવચ્ચ ન કીધું. વાચના, પૃચ્છના, પરાવત્તના, અનુપેક્ષા, ધકથા એ પંચવિધ સ્વાધ્યાય ન કીધા. કાલેજ ધ્યાન, વિદ્યાલય ધ્યાન ન ક્યાયાં. નાટક ધ્યાન, હોટેલ ધ્યાન ધ્યાયાં. અભ્યંતર તપ વિષઈ આ અનેરા જે કાઈ અતિચાર સત્ર દિવસમાંહિ..........૧૯ા Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર્યાચારના ત્રણ અતિચારઃ-અણુિગુહિય ખલવીરિએઃ પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ એ ચતુિંધ સ્વ-પર કૃત્યાને વિષે મન, વચન, કાયાતણું હતુ. મળ, વીય ગેાપાળ્યુ. સલામ, જય જય, શેકહેન્ડ રૂડી પેરે કીધાં નહિ. કલાસમાં અન્યચિત્તે નિરાદરપણે બેઠા. સમય પૂરા ન થયે છતે કલાસમાંથી ઘર આદિ સ્થળાએ પડિકમણુ કીધુ. વીર્યાચાર 30 For Private And Personal Use Only
SR No.020893
Book TitleVidhyarthi Satradi Bruhat Atichar
Original Sutra AuthorN/A
AuthorChinubhai G Shah
PublisherChinubhai G Shah
Publication Year1973
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy