SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir |_| લોકે આ લોકમાં સરસ્વતી પૂજનના પ્રભાવ લગે એવં વિષ્ણુ વચ્ચે ફર્સ્ટ કલાસ મન વાંછો. પરલેકે કહેતાં કેલેજ છોડયે સંસારમાં પડતે છતે મોટા વેપારી, પ્રોફેસર, શેઠ શેઠિયા, મિનિસ્ટર તણી પદવી વાંછી, જીવિઆસંસપગે; પાસ થયે પણ ભણતરનાં સાતત્ય વાંછયાં અને મરણસંસપોગે : નપાસ થયે કલેજ ત્યાગ અને વેપાર વાણિય વાંછયાં. કામગાસંસપઓગે : ચાલુ કલેજે અઠવાડિયે સામાન્ય માંગણીએ કરીને ત્રણ વાર અને ખાસ માગણી કરીને પાંચ વાર સિનેમા-નાટક પ્રતિ ગમનાગમન વાંચ્યાં. સંલેષણા વ્રત વિષઈ એ અને જે કોઈ અતિચાર સત્ર દિવસ માંહિ. ૧છા તપાચારના બા૨ ભેદ: છ બાહ્ય, છ અત્યંતર, અસણઃ પરીક્ષા અદરે ઉપસ્થિત For Private And Personal Use Only
SR No.020893
Book TitleVidhyarthi Satradi Bruhat Atichar
Original Sutra AuthorN/A
AuthorChinubhai G Shah
PublisherChinubhai G Shah
Publication Year1973
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy