SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 1 ] : નિવિકલ્પસમાધિ ત્રણે કાળને વિષે અદ્વૈત વિલાસની દૃઢ ભાવનાના આનંદ; જ્ઞાતા, જ્ઞાન, ય એ ત્રિપુટીના ભાનરહિત, અખ`ડ, બ્રહ્માકાર ચિત્તની સ્થિતિ; અસંપ્રજ્ઞાત સમાધિ, નિવિશેષ : કાઈ પણ વિશેષણથી રહિત સ્વરૂપ; નામ, રૂપ, જાતિ, ગુણ, ક્રિયા આદિ વિશેષ ભાવાથી રહિત. નિવૃત્તિ : બહારના વિક્ષેપનેા નાશ; ખાધ; નાશ; પ્રવૃત્તિના અભાવ. નિષિદ્ધમ : શ્રુતિ, સ્મૃતિ વગેરે વેદશાસ્ત્રોમાં જે કર્મ કરવાને નિષેધ કર્યાં છે; તે ક. (જેમ કે, બ્રહ્મહત્યા, સુરાપાન વગેરે) નિષ્કુલ : અવયવ અથવા અશથી રહિત. નિષ્કાસકમ : ફળની ઇચ્છાથી રહિત કરવામાં આવેલ કમ; અથવા જે કર્મના ફળને ભગવાનને અપણુ કરવામાં આવ્યાં છે તેવાં ક નિપ્રપંચ : અવિદ્યાના કારૂપ, ભૂત, ભૌતિક સઘળા પ્રપંચરૂપ વિકારથી રહિત શુદ્ધ બ્રહ્મ. નિ:શ્રેયસ્ : પ્રપ’ચરૂપ-સ‘સારરૂપ અનથ ની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ, મેાક્ષ; કૈવલ્યપ્રાપ્તિ, For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy