SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૧ ] નિવૃત્તિ કરી સક્ષમ કરવું તે. જ્ઞાનની ત્રીજી ભૂમિકા. તપ : દેવ, દ્વિજ, ગુરુ આદિની પૂજાથી માંડી શરીર, વાણી, મન થકી અમુક નિયમ લઈ કષ્ટ કરવું તે. ગનાં આઠ અંગમાંના નિયમનો એક પ્રકાર, મનની એકાગ્રતા એ ઉત્તમ તપ છે. તમગુણઃ પ્રકૃતિના ત્રણ ગુણમાંનો એક અજ્ઞાન, આળસ, નિદ્રા, પ્રમાદ એ એનાં લક્ષણ છે. તકશાસ્ત્રઃ ન્યાય અને વિશેષક દશન તર્કશાસ્ત્ર કહેવાય છે. આ બંને દર્શનના પ્રણેતા અનુક્રમે ગૌતમ અને કણાદ ઋષિ છે. તાત્પર્ય : વક્તાની ઈચછાનું જ્ઞાન. વક્તાની ઈચ્છા જાણ્યા વિના શબ્દને ખરે અર્થ સમજાય નહિ. સંધવના મીઠું અને ઘેડે એવા બે અર્થ થાય છે. મુસાફરીએ નીકળતી વખતે કહેવામાં આવે: “સૈધવ લાવ” અહીં સૈધવનો અર્થ ઘોડો જ કરે જોઈએ, મીઠું નહિ અને જમતી વખતે “સંધવ લાવ” એમ કહેવામાં આવે ત્યારે વક્તાની ઈચ્છા “મીઠું લાવ એમ કહેવાની છે તેથી મીઠું જ લાવવું જોઈએ, ઘડો નહિ. For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy