SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] અસંભવદેાષ કહેવામાં આવે છે. બીજી જગ્યાએ આને અર્થ અશક્યના અર્થમાં થાય અસંભાવના : બ્રહ્મ છે અથવા નથી; જીવ અને બ્રહ્મ એક છે કે ભિન્ન છે; એવા સંશયને અસંભાવના કહે છે. તે બે પ્રકારની છે : ૧. પ્રમાણુગત અસંભાવના. ૨, પ્રમેયગત અસંભાવના. તેમાંની પ્રમેયગત ઉપર બતાવવામાં આવી છે. પ્રમાણુગત અસંભાવના એને કહે છે કે જે પ્રમાણના વિષયમાં સંશય હાય. અસંસતિ : જ્ઞાનીની સાત ભૂમિકામાંની આ પાંચમી ભૂમિકા છે; સવિકલ્પ સમાધિ વડે ચિત્તવૃત્તિને સંધી નિર્વિકલ્પ સમાધિમાં જવું તે. અસ્તેય અષ્ટાંગયેગમાંનુ પહેલું અંગ “યમ”, તેને એક પ્રકાર; ચોરી ન કરવી તે. અહંકાર : અંતઃકરણની ચાર વૃત્તિમાંની એક છે “હું” એવું અભિમાન કરે છે તે. આ અહંકારના પ્રકાર નીચે પ્રમાણે છે : ૧. શુદ્ધ અહંકાર : સ્વસ્વરૂપને અહંકાર, જેમ કે હું બ્રહ્મસ્વરૂપ છું. ૨. અશુદ્ધ અહંકારઃ દેહાદિ અનાત્માને અહં કાર; જેમ કે હું શરીર છું, મનુષ્ય છું, વગેરે. For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy