SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૬] અથવા જીવના સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ વાક્યથી પરોક્ષ જ્ઞાન થાય છે. અવિધા અનાદિ કાળનું અજ્ઞાન, માયા; પ્રકૃતિ; એના બે પ્રકાર છે: મૂલા અને તુલા, પંચ લેશમાંને એક કલેશ. અવિદ્યાના પાંચ પ્રકારઃ ૧ તમ, ૨ મેહ, ૩ મહામેહ, ૪ તામિ, ૫ અંધતામિક્સ. તમ-પિતાના સ્વરૂપનું અજ્ઞાન. મોહ-દેહાદિમાં “હું” પણું. મહામહ-વિષયભોગમાં ઈચ્છા. તામિસ-વિષયેચ્છા પૂરી થવામાં કંઈ વિઘ આવવાથી થતો ક્રોધ. અંધતામિસ–ભોગ અથવા તેનાં સાધનોનો નાશ થવાથી “મારે નાશ થયે” એવી બુદ્ધિ. અવ્યક્તઃ સ્પષ્ટ ન જણાય તેવું ઈદ્રિયોથી અગોચર, બ્રહ્મ, પ્રકૃતિ, માયા. અવ્યાપ્તિ કે વસ્તુનું લક્ષણ બાંધવામાં જેને સમાવેશ કરવો જોઈએ તેનો સમાવેશ ન થાય તે દોષ. જેમ કે, “કાળી હોય તે ગાય.” એવું ગાયનું લક્ષણ બાંધતાં રાતી અને ધોળી વગેરે ગાયોમાં તે લક્ષણ અધ્યાત રહે છે. એટલે કે લક્ષણ પિતાના લક્ષ્યમાં પૂરેપૂરું ન રહે તે અવ્યાપ્તિ છે. અષ્ટપુરી : જ્ઞાનેન્દ્રિય પંચક, કર્મેન્દ્રિયપંચક, સ. સા, For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy