SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩] શ્રવણુ જ્ઞાનનાં અંતરંગ સાત સાધનમાંનું એક વેદાંતવચને વડે જીવબ્રહ્મની એક્તાનું વિવેચન સાંભળવું તે; શ્રોત્રિય અને બ્રહ્મનિષ ગુરુના મુખથી મહાવાક્યોને યથાયોગ્ય અર્થ સમજવો તે. શ્રવણુભકિત: પિતાના ઇષ્ટદેવના ગુણાનુવાદ પ્રેમ અને શ્રદ્ધા સહિત સાંભળવા તે. શ્રવણુલિંગ : (૨) ઉપક્રમો પસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલ, અર્થવાદ અને ઉપપત્તિ. શ્રુતિઃ ઉપનિષદ, વેદાન્ત; વેદવચન. શ્રોત્રિય : વેદ અને ઉપનિષદેને અર્થપૂર્વક સારે અભ્યાસ જેણે કર્યો હોય તે. ષમિક જરા, મરણ, ભૂખ, તરસ, શેક અને મેહ એ છે ઊર્મિ છે. તેમાં જરા, મરણ એ સ્થલ શરીરની ઊર્મિ છે. ભૂખ, તરસ એ પ્રાણની ઊર્મિ છે અને શાક અને મોહ એ મનની ઊર્મિ છે. પષ: ( ન્યાય) ઈશ્વર સર્વત્ર વ્યાપક અને નિત્ય છે, તેથી ભિન્ન રીતે માનતાં જે નડતર આવે તે દોષ કહેવાય છે. આ દેશ છ પ્રકાર For Private and Personal Use Only
SR No.020886
Book TitleVedant Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorAtmanandgiri Swami
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationDictionary
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy