________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીકવા એટલે હેડકી. સાકરના પાકમાં ચુર્ણ કરી આપવું, સુવર્ણ માક્ષીક ભસ્મ મધ તથા ઘીમાં આપવી, સેનાને વરખ માખણના આપ
સ્વરભેદ, સ્વરભંગ ઉપર-ગાયના દુધમાં આમળાનું ચુર્ણ આપવું, ભેજન થયા પછી ઘીમાં મરીની ભૂકી આપવી, પીપર, પીપરીમૂળ, મરી, સુંઠ, એનું ચુર્ણ ગેમુત્રમાં આપવું, ત્રિકટુ, ત્રિફળા જવખાર, એનું ચુર્ણ મધમાં આપવું. કેલીજન, બોરડીનું મુળ મોંમા રાખી તેને ઓગાળ ઊતારે. જેઠીમધને ઉકાળો સીધાણ તથા મધ નાંખી આપ. બેરડીનાં પાન ઘીમા સેકી ચૂર્ણ કરવું તેમાં ડું કાસીધા લેણ નાંખી તે હમેશાં મહેમાં નાંખતા જવું. નવટાંક ચરબી તથા દહી લે તેમાં સાકર ૪ તેલ નાંખી ભક્ષણ કરવું રાતે ઉહુ દૂધ પીવું,
તૃષ્ણા. તૃષ્ણ [એટલે શેષ] તે ઉપર-મીઠું દહીં ૧૨૮ ભાગ, સાકર ૬૪ ભાગ, ઘી ૪ ભાગ, મધ ૪ ભાગ, મરીને ભુકો ૨ ભાગ, સુઠનો ભુકે ૨ ભાગ, તથા એલચીદાણા ૨ ભાગ એ સર્વ એકત્ર કરી, કલહઈના વાસણમાં મુકવાં, તેમાંથી થોડું થોડું ખાવું એનુ, રૂપું, હું વગેરેને તપાવી પાણીમાં ઝામવું અને તે પાણી પીવા આપવું. પાણીમાં સાકર અથવા મધ નાંખી આપવું, કાળી ધરાખ તથા જેઠીમધ એનો ઉકાળે આપે. ચેખાના ધાવણમાં મધ નાખી આપવું. ઠંડુ પાણી તથા મધ એકત્ર કરી સેરભર પાવું, તેથી ઉલટી થઈ બળતરા તથા તરસ શાંત થસે બકરાના માંસને ઉકાળે કરી તેમાં મધ તથા સાકર નાંખી આપો. ઘી તથા દૂધ એ ખાટાં કરી પીવું. હજરત બાર ચાખાના ધાવણમાં આપવું, હીરાદખણ મધમાં ઘસી જીભને ચટાડવું, નહાના પ્રકારનાં સરબત આપવા,
મૂછ. મઈનું કારણ શરીરની નબળાઈ, ઘણી ષ વ્યાપ્તિ વાયડે આહાર, મળમુત્રને અવરોધ, સત્વગુણનું છોડવું એવા કારણેથી વાયુ વગેરે દેશ કેપ પામી નેત્રાદિ ઇંદ્રિીઓ તથા મનવાહીની નાડીના વિષે જઈ મુછને ઉત્પન્ન કરે છે,
For Private and Personal Use Only