SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ments by ordinary Indian drugs. I will be glad to see it translated into Marathi as well. Yours truly, M. G. DESHMUKH. ગીગામ, તા. ૧૫ મી ડીસેમ્બર ૧૮૮ પ્યારા સાહેબ, વિક ટુચકા સંગ્રહની એક નકલ મને મળી છે તેની પહાંચ ખુશી સાથે સ્વીકારું છું. સાધારણ દુઃખ દરદે સામાન્ય હિંદી કરિયાણુઓની મદદથી સાજાં કરવાના અજમાયશ કરેલા ટુચકાઓને આ બેમુલ સંગ્રહ પ્રસિદ્ધ કરવામાં તમે એ જે ધીરજ ભરેલી મહેનત અને કાળજી દેખાડી છે તે માટે હું તમને મુબારકબાદી આપું છું. એનું મરાઠીમાં ભાષાંતર થયેલું જેવાને હું ખુશી થઈશ. તમારે નેહાધિન એમ. જી. દેશમુખ, Monday 12.12-98. Prabhuram Jivanram Aushadhalaya; Bombay. Sir, Dinshaw Manekji Petit, C.I.E.; Bart. Sir, I went over with great pleasure your valuable collection of Arya Medical prescriptions and am glad to say that these prescriptions are very useful. Many of them I have tried with full success in many patients and am satisfied that they generally give very good results. The prescriptions generally are composed For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy