SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંકલિયું. અજીરણ - અજીરણ (એટલે ખાધું પચે નહીં ને બદપરેજીને લીધે પેટ ખેલાશે આવે નહીં ને પેટમાં પવન ભરાય તે) રોગના ઈલાજ ૧ થી ૮... ... ૧- ૫ અતીસારના ઈલાજ – ભુખ કરતાં વધારે ખાવાથી તથા પાચન થયા શીવાય ફરીથી ખાવાથી તથા કાચું અનાજ ખાવાથી તથા અતિ મદ્યપાન કરવાથી આ દરદ થાય છે. એથી માણસના હાથપગ ગળી જાય છે ને પેટ પુલે છે. અન્ન પાચન થતું નથી ને તેથી વારેવારે ઝાડે આવ્યા કરે છે તેના ઈલાજ ૧ થી ૧૩ ... ... ... ... ૬- ૧૦ અતીસારથી પેટમાં મરડાતું હોય અને ઝાડા વાટે લેહી પડતું હોય તેના ઈલાજ ૧૪થી ૧૫ ૧૦- ૧૧ અલાઇ (છેલ્લી)અલાઈ (ફેલ્લી) ઘણો ગરમ ખોરાક ખાનારને ગરમીના દિવસોમાં થાય છે ને આખું શરીર ભરાઈ જાય છે તેના ઈલાજ ૧ થી ૫... ... ૧૨- ૧૩ અગ્ની વાયુના ઇલાજ – ઈલાજ ૧ ••• .. ••• ••• • • ••• ૧૩ આમવાયુઃ— આમવાયુ કમરમાં તથા બરડામાં તથા પીડુમાં દુખતું હોય તેને કહે છે તેના ઇલાજ ૧ થી ૭ ... ••• .. ••• ૧૪- ૧૬ For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy