SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Acharya Shri Kalassagarsur Gyarmandir ‘વિશ્વમાં સર્વશ્રેષ્ઠ પદ રહંત છે.’ અનંત ઉપકારી એવા શ્રી અરહંત ભગવંતોને ભાવથી નમસ્કાર કરું છું. અનંત ઉપકારી એવા શ્રી ગર ભગવંતોને ભાવથી નમસ્કાર કરું છું. પાંચ પરમેષ્ઠીઓને ભાવથી નમું છું. વર્તમાન અવસર્પિણીના ઋષભદે ચોવીશ તીર્થકર ભગવંતોને ભાવથી નમું છું. અતીત ચોવીશીના કેવલજ્ઞાની આદિ તીર્થકરોને ભાવથી રમું છું. અનાગત ચોવીશીના પાનાભસ્વામી આદિ તીર્થકરોને ભાવથી નમું છું. 2. વિમોગા વિદારક એવા વિપ્રોના વિદારક એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને નમું છું. વર્તમાનતીર્થના સ્થાપક અસીમ ઉપકારી એવા શ્રી મહાવીર પ્રભને નમસ્કાર કરું છું. વર્તમાનકાળે હ્યદે મવિદેહક્ષેત્રમાં વિચરતાં શ્રી સીમંધરસ્વામી આદ વીશ ભાવ તીર્થકરોને નમું છું. અનંતલબ્ધિનધાન શ્રી ગૌતમસ્વામી | આદિ સર્વ ગુરુભગવંતોને ભાવથી રમું છું. ભીમભયોદપિતારક એવા પરમગુરુદેવ, સિદ્વાંતમસોદધિ, પરમબgf4૪, સુવિશાળગઝ૩૪s, આચાર્યદય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મારા'કાને ભાવથી વંદન કરું છું. પૂજ્યપાદ, વર્ધમાનતપોનિધિ, ચાર્લાવશારદ, પ્રચુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મારાજાના ચરણોમાં ભાવભય વંદન કરું છું. ભીમભયોદર્ષિતારક, સમતાનપાન, રોગાદપરિપકોના થિજેતા પૂજ્યપાદ દેવ પંખ્યામાં શ્રી પાર્વજયજી ગણિવર્યને ભાવથી નમસ્કાર કરું છું. • નમઃ૪રણીય સર્વને નમું છું. • પૂજનીય સર્વને પૂજું છું. • વંદનીય સર્વને વંદુ છું. • ગુણરત્નના નિધાન ચતુર્વિધ સંઘને નમું છું. Far Private and Personal Use Only
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy