SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ San M a in Aradhana Kendra Acharya Sh.Kalassagarsunarmandie Aટલીક વિશેષ વાતો ૧) પ્રસ્તુત ગ્રંથરત્નમાં ચૌદરાજ લોક, તિચ્છલોક, દ્વીપસમુદ્રો વગેરેના માપ સ્કેલ મુજબ બધે લઈ શકાયા નથી. ૨) નામ-નિક્ષેપે અરિહંતની આરાધનાના વિભાગમાં ભગવાનના નામોમાં મતાંતરો પણ જોવામાં આવે છે અહિં યથાયોગ્ય લીધેલ છે. ) ચૈત્યો-પ્રતિમાજી ના દર્શન સારી રીતે થઈ શકે તે માટે, કેટલાક ઠેકાણે ભૌગોલિક પરિસ્થિતિનોને ગૌણ કરી છે. ૪) પ્રભુના, ચૈત્યોના અને તીર્થોના ચિત્રો, ફોટોગ્રાફ માટે અનેક સંસ્થાનો, મહાનુભાવોનો સરાહનીય સહકાર મળેલ છે. ન) મદ્રાસની સુપ્રસિદ્ધ સંસ્થા જૈન પ્રાર્થના મંદિર ટ્રસ્ટ અને તેના પ્રમુખ શ્રીમાનું મોહનલાલજી વેદનો વિશેષ આભાર, (બ) કેટલાક તીર્થો તરફથી પણ તી- મુળનાયકજીના ફોટા મળેલ છે, ફોટા પાડવાની અનુમતિ પ્રાપ્ત થયેલ છે, તેઓ સર્વ પ્રત્યે કૃતતાનો ભાવ પ્રદર્શિત કરીએ છીએ. નામ તીર્થંકરની આરાધનામાં વસ્તુતઃ નામ નિક્ષેપની આરાધના પ્રધાન છે છતાં પ્રભુના દર્શન- વાસક્ષેપ પૂજાથી વિશેષ ભાવો લાસ થાય તેથી ઘણા સ્થાને પ્રભુની પ્રતિકૃતિગો મુકી છે તેથી નામ નિક્ષેપ સાથે સ્થાપના નિક્ષેપનું મિશ્રણ લાગે ત્યાં વ્યામોહ ન કરવો. | | ચાલો કુપના | તીર્થની યાત્રાએ • એક સુંદર મજાનું સ્મૃતિ પરિસર. • જેમાં ચારેય દિશાઓમાં દૂર-સુદૂર વિસ્તૃત એવા પ-૫ માળના ૪ ચેત્ય. જેમાં પ્રથમ ચૈત્યમાં દરેક માળે પ્રત્યેક ભરત ક્ષેત્રની ત્રણ ચોવીશીના ૭૨ પ્રતિમા હોય. બીજા ચૈત્યમાં દરેક માળે પ્રત્યેક ઐરાવત ક્ષેત્રની ત્રણ ચોવીશીના ૭૨ પ્રતિમા હોય. ત્રીજા ચૈત્યમાં દરેક માળે પ્રત્યેક મહાવિદેહ ક્ષેત્રની બત્રી વિજયની બત્રીશી હોય. ચોથા ચૈત્યમાં દરેક માળે પ્રત્યેક મહાવિદેહ ૪ વિહરમાન જિન હોય તથા શાશ્વત પ્રભુ ઋષભ-ચંદ્રાનન, વારિપેણ-વર્ધમાન હોય. • ખામાં વર્તમાનમાં પ્રાપ્ત થતા ૯૦૪ તીર્થંકર ભગવંતો સર્વેના દર્શન-વંદન-પૂજનનો લાભ મળે. આ ગ્રંથમાં પ્રથમ મામ નામ નિક્ષેપમાં ના સર્વ તીર્થંકરોના ઉલ્લેખ સાથે સહાસકૂટમાં ૨૪ ભગવાનના પાંચ કલ્યાણકરુપ ૧૨૦ તીર્થંકરોના પણ સચિત્ર ઉલ્લેખ છે.
SR No.020837
Book TitleTrilok Tirth Vandana
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy