SearchBrowseAboutContactDonate
Page Preview
Page 968
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રમેાહનીય પાપકમ બંધના કારણેાનુ નિરૂપણું સૂ. ૬ ૨૭૯ ગુજરાતી અનુવાદ ખાંધવાના કારણ રૂપ હાય છે. (૪) માહનીય કમ'ના ઉદયથી ઉત્પન્ન થનારા મનેાવિકાર, પરરાજ, પ્રાદુર્ભાવ, રતિવિધ્વંસ પાપશીલતા, અશુભ કૃત્યામાં પ્રોત્સાહન, ચૌય આદિ અરતિવેદનીય પાપ કર્મ બાંધવાના કારણે છે. (૫) ધર્મનું આચરણ કરવામાં તત્પર શ્રમણુ, શ્રમણી, શ્રાવક શ્રાવિકાના કુશળ ક્રિયાના આચરણ તરફ નફરત રાખવી, તેમની કુથળી કરવી વગેરે કારણેાથી જુગુપ્સા કમ બંધાય છે. (૬) ઇચ્છિત વસ્તુના (વયેાગ અને અણગમતી વસ્તુની પ્રાપ્તિ થવાથી મનમાં શેકને ઉદ્વેગ થયા, શાકમાં ડૂબેલાં રહેવું બીજાને દુઃખ પહાંચાડવું, વગર કારણે શેાકાતુર બન્યા રહેવું, વગેરે કારણેાથી શાકવેદનીય કમ બંધાય છે. (૭) અદેખાઈ અસત્યભાષણ, વક્રતા, પરસ્ત્રી લપટતા વગેરેથી સ્ત્રીવેદ બધાય છે. (૮) સીધા–સરળ વ્યવહાર કરવાથી, પેાતાની સ્ત્રીમાં રતિપ્રિયતા હાવાથી, અદેખાઈ ને અભાવ થવાથી પુરૂષ વેદ કમ બંધાય છે. (૯) તીવ્ર ક્રાધ વગેરેથી પશુઓના મુડનમાં રિત થવી, સ્ત્રી અને પુરુષ બંનેની સાથે કામભાગ સેવન કરવાની ઇચ્છા અથવા કુટેવ હાવી, શીલવ્રત તથા ગુણવાળાના તીવ્ર વિષયા પ્રતિ તીવ્ર અભિલાષા થવી આ ખધાં નપુ′સકવેદ અંધાવાના કારણરૂપ છે, તાત્પર્ય એ છે કે પરમ ધનિષ્ઠ શ્રમણાની નિન્દા કરવાથી, જેએ ધર્માચરણ કરવામાં તત્પર છે તેમના ધર્માચરણમાં ખાધાએ નાખવાથી, દેશવિરત જનાના ધ કૃત્યમાં અન્તરાય નાખવાથી, દારુ, માંસ તથા મદ્યના ભાગમાં ગુણુ સમજવાથી, ચારિત્રગુણને કૃષિત કરવાથી, ક્રુત્સિત-ચારિત્રને સચ્ચરિત્ર સમજવાથી અને બીજાનાં કષાયે। તથા અકષાયેાની ઉદીરણા કરવાથી માહનીય કર્મ બંધાય છે. ભગવતીસૂત્રમાં કહ્યુ છે—મેાહનીય ક—શરીરપ્રયાગની ખાખતમાં પ્રશ્નાત્તરી કે, ગૌતમ ! તીવ્ર ાધ કરવાથી, તીવ્ર માન કરવાથી. તીવ્ર માયાના સેવનથી, તીવ્ર લેાભથી, તીવ્ર દર્શીન મેાહનીયથી અને તીવ્ર ચારિત્ર માહનીયથી માહનીય કમ` અંધાય છે ॥ ૬ ॥ ‘મહારંમ મહાપાિહા' ઇત્યાદિ સૂત્રા—મહાર’ભ, મહાપરિગ્રહ. પંચેન્દ્રિયવધ અને માંસભક્ષણથી નરકાયુ બંધાય છે ! છા તત્ત્વાથ દીપિકા—પૂર્વસૂત્રમાં સેાળ કષાયવેદનીય અને નવ અકષાયવેદનીય પાપકમેના અન્યહેતુ પ્રતિપાદન કરવામાં આવ્યા હવે નરકાયુ કમના બંધાવાન કારણેાની પ્રરૂપણા કરીએ છીએ—મહાન્ આરભ, મહાન્ પરિગ્રહ, પંચેન્દ્રિય જીવાને વધ અને માંસાહાર કરવાથી નરમાયુ બંધાય છે. પ્રાણિઓને દુ.ખ ઉપજાવનારી પ્રવૃત્તિ આરંભ કહેવાય છે. ક્ષેત્ર, વાસ્તુ (મકાન) હીરણ્ય (ચાંદી) સેાના વગેરે પરપદા માં મમત્ત્વ હાવા એ પરિગ્રહ છે. પંચેન્દ્રિય-જીવાની હિંસા તથા માંસાહાર પ્રસિદ્ધ જ છે. આ ચાર કારણેાથી નરકાયુ કમ બંધાય છે. ૫ ૭૫ તત્ત્વાર્થ નિયુકિત—પૂર્વોક્ત કહેલી પાપકમ-પ્રકૃતિમાંી પાંચ જ્ઞાનાવરણુ નવ દનાવરણુ, અસાતાવેદનીય, મિથ્યાત્વ, સેાળ કષાયવેદનીય અને નવ અકષાય-વેદનાય પાપ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy