SearchBrowseAboutContactDonate
Page Preview
Page 966
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ. અ. પ. મિથ્યાત્વમેહનીય કર્મબંધના કારણોનું નિરૂપણ સૂ. પ ર૭૭ વગેરેના દુખ ભોગવે છે, તેઓ કલહપ્રિય છે, અસહનશીલ છે,તેઓએ પૂર્વભવમાં દાન આપ્યું નથી, પછી જન્મમાં પણ દુઃખ જ ભેગવશે, વગેરે આ પ્રકારે જ સાધ્વીઓને અવર્ણવાદ પણ સમજવો અને શ્રાવક શ્રાવિકાઓને પણ અવર્ણવાદ આ ધોરણે જ સમજવાનો છે. " અથવા સામાન્ય રૂપથી સંધને–અવર્ણવાદ કરે, જેમ—ગધેડા, શિયાળ, કાગડાં અને કુતરાઓને સમૂહ પણ સંધ જ ગણાય છે પછી સંઘમાં કોઈ વિશેષતા જ શું છે ? સંઘમાં કંઈ પણ ગૌરવની વાત નથી. શ્રતને અવર્ણવાદ જેવી રીતે–આગમ મૂર્ખાઓની પ્રાકૃત ભાષામાં લખાયું છે ! વ્રત દેહદમન પ્રાયશ્ચિત્ત, અને પ્રમાદના ઉપદેશની પુનરૂક્તિઓ તેમાં ખડકેલી છે, બેટા-બેટા અપવાદે બતાવ્યાં છે, વગેરે– પૂર્ણ રૂપથી હિંસા વગેરેથી વિરતિરૂપ પાંચમહાવ્રત હેતુક તથા ક્ષમા આદિ દસ લક્ષણવાળા ધર્મને અવર્ણવાદ આવી રીતે થાય છે–સ્વર્ગ અને મોક્ષના કારણ રૂપ કહેવામાં આવતે ધર્મ પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી જાણું શકાતું નથી ધર્મ અપ્રાણિક છે એવું કહી શકાતું નથી. પુદ્ગલ ધર્મ આ પદના વાચ હોઈ ન શકે કારણ કે ધર્મ પુદ્ગલ હોઈ શકે નહીં ધર્મ આત્માનું પરિણામ પણ થઈ ન શકે કારણ કે તેને જે આત્માનું પરિણામ કહીશું તે ધાદિ પરિણામ પણ ધર્મ કહેવાશે. ભવનપતિ વાનવ્યન્તર જોતિષ્ક અને વૈમાનિક દેવને અવર્ણવાદ આ રીતે સમજ જોઈએ–બીજા બળવાન દેવ અ૯પબળવાળા દેવને દૂર કરી પિતાના કજે કરી લે છે? તેમની આંખો સ્થિર રહે છે આંખની પાંપણ ફરકતી નથી તેઓ અત્યંત અસતભૂત દેને પ્રગટ કરાવાવાળા હોય છે. આવી જ રીતે તીવ્ર મિથ્યાત્વરૂપ પરિણામથી ખોટા માર્ગને બોધ આપો લકેની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરે અર્થાત્ તેમની શ્રદ્ધાને ઢીલી પાડવી, આવેશને વશ થઈ વગર વિચાર્યું અપકૃત્ય કરી બેસવું, અસંયમી પુરૂષોના ગુણગાન ગાવા--આ બધાં સંસાર-વૃદ્ધિના મૂળ કારણઅનંત સંસારને વધારવાના દર્શન મેહનીય રૂપ મિથ્યાત્વ પાપકર્મ બાંધવાના કારણો ગણાય. સ્થાનાંગસૂત્રના સ્થાન ૫ ઉદ્દેશક ૨ માં કહ્યું છે--પાંચ કારણોથી જીવ દુર્લભ બધિવાળા કર્મોનું ઉપાર્જન કરે છે–(૧) અહંતોને અવર્ણવાદ કરવાથી (૨) અને ભાખેલા ધર્મને અવર્ણવાદ કરવાથી (૩) આચાર્ય અને ઉપાધ્યાયે અવર્ણવાદ કરવાથી (૪) ચતુર્વિધ સંઘને અવર્ણવાદ કરવાથી (૫) પરિપકવ તપ અને બ્રહ્મચર્યનું ફળ ભેગવનારા દેવને અવર્ણવાદ કરવાથી. પા 'तिव्यकसायणियत्त परिणामेणं इत्यादि સૂવાથ–તીવ્ર કષાયના ઉદયથી ઉત્પન્ન આત્માના પરિણામેથી ચારિત્રમેહનીય કર્મ બંધાય છે. દા - તવાર્થદીપિકા--પૂર્વસૂત્રમાં મિથ્યાત્વરૂપ દર્શનમોહનીય પાપકર્મ બાંધવાના કારણેનું સ્વરૂપે વર્ણવવામાં આવ્યું હવે અનન્તાનુબધી ક્રોધ આદિ સોળ કષા અને હાસ્ય વગેરે નવ અક બાંધવાના કારણે જોઈશું—
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy