SearchBrowseAboutContactDonate
Page Preview
Page 908
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ ગુજરાતી અનુવાદ ઉચ્ચગોત્રકમ ખાંધવાના કારણો સૂ. ૯ ચારિત્રના સમૂહ. શ્રમણુ, શ્રમણી શ્રાવક અને શ્રાવિકામાં આ સમ્યગ્દર્શન વગેરે મળી આવે છે આથી એમના સમૂહ પણ સંઘ કહેવાય છે. એમને શાતા પમાડવી અર્થાત્ કોઇ પ્રકારના ઉપપદ્રવ થવા ન દેવા, શાન્તિ પ્રદાન કરવી સંધસમાધિ છે. (૧૮) અપૂર્વજ્ઞાનગ્રહણ—હમેશ નવું નવું જ્ઞાન સંપાદન કરવું. (૧૯) શ્રુતભક્તિ જીનેન્દ્ર ભગવત દ્વારા ભાખેલા ગમેામાં પરમ સદ્ભાવ હાવા. સુરેન્દ્રો, અસુરેન્દ્રો તથા નરેન્દ્રો વગેરેને પ્રભાવિત કરનાર, મહામહિમાશાળી અને અચિન્તનીય સામ થી સમ્પન્ન, સન્માના ઉપદેશ કરવાના કારણે, પરે।પકાર કરવામાં તત્પર, પરમ ચેાગ્ય આચાર્યાની ઉત્કૃષ્ટ માનસિક શુદ્ધિપૂર્વક ઉપાસના કરવી એ શ્રુતભકિત છે. ભિકતના આશય છે—તેમાં રહેલાં ગુણાનુ કી ન કરવું વંદન કરવું, ઉપાસના કરવી. આ શ્રુતભક્તિ પણ તીથૅ કર નામકર્મ બાંધવાનું કારણ છે. (૨૦) પ્રવચનપ્રભાવના——ઘણાબધાં–ભવ્ય જીવાને દીક્ષા આપવી—સસાર રૂપી કુવામાં પડતા પ્રાણીઓને તારનારા તેમજ તેમને આશ્વાસન આપનારા, જિનશાસનના મહિમાં વધારનારા, સમસ્ત સંસારને જિનશાસનના રસીયા બનાવનારા, મિથ્યાત્ત્વરૂપી અંધકારનું અપહરણ કરવું તથા ચરણ અને કરણને શરણુ કરવા અર્થાત્ એમનું નિર્દોષ પાલન કરવું, આ બધાં પ્રવચનપ્રભાવનાના અન્તગત છે. તીથંકરત્વની પ્રાપ્તિના આ વીસ કારણેા છે અર્થાત્ આ સઘળાના અથવા એ પૈકી કોઈ એક બે અથવા અધિકનું ઉત્કૃષ્ટ રૂપથી સેવન કરવાથી જીવ તી કરનામક આંધે છે ૫૮૫ 'आणि परप्यसंसाइहिं उच्चगोए' સૂત્રા આત્મનિદા અને પરપ્રાશ સા આદિકારણેાથી ઉચ્ચગાત્ર કમ બંધાય છે ૫૯૫ તત્ત્વાર્થી દીપિકા-`િસૂત્રમાં દર્શન વિશુદ્ધિ આદિ આત્માની પરિણતિવિશેષાને તીથંકર નામ કર્મ બાંધવાના કારણ ગણ્યા છે હવે ઉચ્ચગેાત્ર કમ બાંધવાના કારણેાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ— પેાતાની નિન્દા અને ખીજાની પ્રશંસા કરવાથી ઉચ્ચગેાત્ર કર્મ બંધાય છે. પેાતાની નિન્દા કરવી આત્મનિન્દા છે અને બીજાની પ્રશ'સા કરવી પરપ્રશંસા છે. આદિ શબ્દથી બીજાનાસદ્ગુણાને પ્રકાશિત કરવા અને દોષાનું આવરણ કરવું તથા પેાતાના સદ્ગુણે ઢાંકવા અને દેષા પ્રકટ કરવા, નમ્રતા ધારણ કરવી, નિરભિમાન થવું, આ છ કારણેાથી -ઉચ્ચગેાત્ર કર્મ બંધાય છે ! ૯ ૫ તત્ત્વાર્થ નિયુકિત—પૂર્વ સૂત્રમાં દર્શનવિશુદ્ધિ આદિ વીસ આત્મપરિણામોને તી કર નામ કર્મ બાંધવાના કારણ કહ્યાં હવે ઉચ્ચગેાત્રકમ બાંધવાના કારણેાની પ્રરૂપણા કરીએ છીએ, આત્મનિન્દા અને પરપ્રશંસા આદિ—કારણેાથી ઉચ્ચગેાત્ર કમ બંધાય છે. જાતિ, કુળ, રૂપ, બળ, શ્રુત, આજ્ઞા, ઐશ્વર્ય વગેરેનું અભિમાન ન કરતા થકા પેાતાના ઢાષાની નિન્દા કરવી આત્મનિન્દા છે અને ખીજાના સદ્ગુણેાની પ્રશંસા કરવી પરપ્રશંસા છે સૂત્રમાં ગ્રહણ કરેલ આદિ શબ્દથી એવું સમજવું જોઈએ—પેાતાના સગુણાને ઢાંકવા અને દોષાને જાહેર કરવા નમ્રતા ધારણ કરવી અને નિરભિમાન થવું; આ છ કારણેાથી ઉચ્ચગેાત્ર કમ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy