SearchBrowseAboutContactDonate
Page Preview
Page 904
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ ૨૩૭ અ. ૪. શુભનામકર્મ બાંધવા કારણેાનું કથન સૂ. ૭ છે. આ કથનના ભાવ એ છે કે અસયતસમ્યક્દૃષ્ટિ પણ વૈમાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે, સયતાસયત પણુ અને સંયત પણ વૈમાનિક દેવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. આ કથનથી સ્પષ્ટ છે કે સમ્યક્દશન પણ દેવાયુષ્યનું કારણ હાઈ શકે છે. ૫૫ 'काय भाव भासुज्जय अविसंवादणजोगेहि सुनामकम्मं । સૂત્રા - —કાય ભાવ–મન, ભાષા-વચનની સરળતાથી તથા અવિસંવાદન પ્રસારણુ-ઠગાઈ ન કરવાથી શુભનામ કમ અરૂંધાય છે. ાછા તત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં દેવાયુ રૂપ પુણ્યકના બંધાવાના કારણેાની પ્રરૂપણા કરવામાં આવી છે. હવે શુભનામ કમ બધાવાના કારણુ કહીએ છીએ— (૧) કાયની ઋજુતા (ર) ભાવ અર્થાત્ મનની ઋજુતા (૩) ભાષા અર્થાત્ વચનની ઋજુતા અને (૪) અવિસંવાદનકપટરહિત યથા પ્રવૃત્તિ. આ ચાર કારણેાથી શુભ નામકર્મ બ ંધાય છે. કાયની સરળતાને કાયઋજુતા કહે છે. તથા ભાવ અર્થાત્ મનની સરળતાને ભાવ ઋજુતા કહે છે. ભાષા અથવા વચનની સરળતાને ભાષા ઋજુતા કહે છે તથા દગેા કરવા અથવા ઠગાઈ કરવી વિસંવાદ્યન છે, આના અભાવ અવિસંવાદન હોય છે આના યાગ-સંબધને અવિસંવાદનયાગ કહે છે. તાત્પર્ય એ છે કે આ ચારે કારણેાથી શુભનામ કમ બંધાય છે જે સાતંત્રીશ (૩૭) શુભપ્રકૃતિથી ભાગવી શકાય છે. ાણા તત્ત્વાર્થીનિયુકિત—માની અગાઉ ખતાવાયું કે સરાગસંયમ, સયમાસયમ, અકામનિજ રા અને ખાલતપસ્યા વગેરે દેવાયુ રૂપ પુણ્ય કર્મ બાંધવાના કારણ છે. હવે શુભનામ કમ ના ચાર કારણાનું કથન કરીએ છીએ— (૧) કાયામાં વક્રતા ન હેાવી કાયની ઋજીતા કહેવાય છે. (૨) ભાવ અર્થાત્ મનમાં કુટિલતા ન હેાવી ભાવની ઋજુતા ભાષા અર્થાત્ વચનમાં કુટિલતા ન હેાવી ભાષાની ઋજીતા તથા (૩) ઠગવું, ધૂંતવુ', ૠગે। દેવા-અન્યની સાથે છળકપટ કરવુ વિસંવાદન કહેવાય છે. આ પ્રમાણે ન કરવું તે અવિસંવાદન કહેવાય છે અર્થાત્ કાયા સંબંધી કુચેષ્ટાનુ' ન હેાવું કાયની ઋજુતા છે, કાયાની કુચેષ્ટાના આશય એ છે કે—શરીરના કોઈ અંગને વિકૃત કરવું. જેમકે કુખડા થઈ જવું, ઠીંગણા (વે'તીયા) ખનવું, અંગેાપાંગના ખરાબ ચેનચાળા કરવા-મખા મારવી મેહું બગાડવુ, નાક ચઢાવવુ', સ્ત્રી, ભૃત્ય-નેકરચાકરની મશ્કરી કરવી વગેરે અસાવાને પ્રદશિત કરીને ખીજાની સાથે દગેા ન કરવા કાયની ઋજુતા કહેવાય છે. ભાવ અર્થાત્ મનમાં કપટ ન હેાવું ભાવની ઋજુતા છે, વચનથી કેાઈને છેઠુ ન દેવા ભાષાની ઋજુતા છે. તાત્પર્ય એ છે કે મનમાં જે વિચાર આવ્યે હેાય તેને વચન દ્વારા તે જ રૂપમાં પ્રકટ કરવા અને તેને જ અનુરૂપ શારીરિક પ્રવૃત્તિ કરવી મન, વચન કાયાની સરળતા કહેવાય છે. (૩) તથા જે વસ્તુ જેવી છે તેને તે જ રૂપે કહેવી અન્યથા સ્વીકાર કરીને અન્યથા ન કરવું તે જ રૂપે તેનું આચરણ કરવું અવિસંવાદ યાગ કહેવાય છે (૪) આ ચાર પ્રકારની પ્રવૃત્તિથી શુભનામ કર્મ બંધાય છે, તે શુભ નામ કર્મીના વિષયમાં ભગવતીસૂત્રના આઠમાં શતકના નવમાં ઉદ્દેશકમા કહ્યુ છે— ૨૮
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy