SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩. પ્રદેશબંધનું નિરૂપણ સૂ. ૨૨ २०७ હોય છે અને પરંપરાથી ગતિ વગેરે પણ કારણ હોય છે આથી નામ કમ હેતુક પુદ્ગલેને બન્ધ થાય છે અથવા નામ કર્મની ઉત્તરપ્રકૃતિ શરીર નામ કર્મની અન્તર્ગત જે બન્ધન નામ કમર છે તેના કારણથી પુદ્ગલેને બન્ધ થાય છે. જે કર્મના ઉદયથી પૂર્વે ધારણ કરેલા શરીરના પુદ્ગલેને સંબંધ હોય છે, તે બન્ધન નામ કમ કહેવાય છે. આ કર્મ લાકડાના બે ટુકડાઓને સાંધનારી લાખ જેવું છે. અથવા જે પ્રકારના પુદગલ પ્રદેશ બન્ધના કારણ હોય છે તે પુદ્ગલ જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે નામથી જ જાણી શકાય છે. જ્ઞાનાવરણ વગેરે નામથી તે પુદ્ગલેના સ્વરૂપનું કથન કરવામાં આવે છે કારણ કે જ્ઞાનના આવરણ અને દર્શનના આવરણ વગેરેમાં શક્તિશાળીજ પુદ્ગલેના બન્ધ થાય છે. પ્રશ્ન-એક સરખા સ્વરૂપવાળા પુદ્ગલેને આત્મા ધારણ કરે છે, એવા સંજોગોમાં તેઓ પુલ જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે વિશેષ સ્વરૂપમાં આત્માની સાથે કઈ રીતે જોડાય છે ? અર્થાત જ્યારે કર્મપુલ મૂળે એક સરખા છે તે તેમના સ્વભાવમાં આત્માની સાથે તે હેવા છતાં પણ કેવી રીતે અન્તર પડી જાય છે ? ઉત્તર-જ્ઞાનાવરણ આદિ સમસ્ત મૂળ અને ઉત્તર પ્રકૃતિને વેગ્ય પુદ્ગલ જે કે ધારણ કરાતાં અગાઉ એક જેવા હોય છે, તેમનામાં જ્ઞાનાવરણ વગેરેના ભેદ હોતા નથી તે પણ આત્મા પિતાના અધ્યવસાયની વિશેષતાના કારણે તે સામાન્ય પુત્રને પણ જ્ઞાનાવરણ દર્શનાવરણ વગેરે ભિન્ન-ભિન્ન રૂપમાં પરિણત કરી લે છે. તાત્પર્ય એ છે કે સામાન્ય કર્મયુગમાં જ્ઞાનાવરણ વગેરે જે અલગ-અલગ પ્રકૃતિઓ ઉત્પન્ન થાય છે તેનું કારણ આત્માને અધ્યવસાય છે. આ પ્રથમ પ્રશ્નોત્તરને આશય સમજ જોઈએ. બીજા પ્રત્તરને આશય આ છે–આત્મા સમસ્ત અર્થાત્ દશે દિશાઓમાં સ્થિત પુદ્ગલેને જે કર્મરૂપમાં પરિણત થવા ગ્યા હોય, ધારણ કરે છે. તિછિ દિશાઓ આઠ છે – ચાર પૂર્વ વગેરે દિશાઓ, ચાર ઈશાન આદિ વિદિશાઓ; અને ઉર્ધ્વદિશા તથા અદિશા. આ પ્રમાણે દશે દિશાઓમાં સ્થિત પુદ્ગલ સ્કધોને આત્મા ધારણ કરે છે કે એક જ દિશામાં સ્થિત પુદ્ગલેને નહીં. અથવા આત્મા સમસ્ત આત્મપ્રદેશથી કર્મવર્ગણના પુદ્ગલેને ધારણ કરે છે. સંસારી જીવના આ આત્મપ્રદેશે કેઈ ઉપર તે કેઈ નીચે હોય છે. આ સંદર્ભમાં આગળ કહેવામાં આવનાર સાતમા પ્રશ્નોત્તરથી પુનરૂક્તિ દોષ નથી. ત્યાં “સમાવેશપુને અર્થ ‘કાન્તાના કરવું એ મુજબને અર્થ થાય છે. હવે ત્રીજા પ્રશ્નોત્તરને આશય પ્રગટ કરીએ છીએ–બધાં કર્મબન્ધ સરખે હેતે નથી બલકે બધાના કર્મબન્ધમાં ભિન્નતા હોય છે એનું કારણ છે કેગની વિશેષતા અર્થાત મન, વચન અને કાયાની ચેષ્ટા-અનુષ્ઠાન ભાષણ અને ચિન્તન વગેરેની વિચિત્રના બધાં જીના ગની પ્રવૃત્તિ સરખી ન હોવાથી કર્મબન્ધ પણ સરખાં હેતા નથી કેઈને તીવ્ર, કઈને તીવ્રતર, કેઈને તીવ્રતમ અને કઈને મદ, મન્દતર અને મન્દતમ બન્ધ હોય છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy