SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩. મૂણુપ્રકૃતિ બંધના ભેદના કથન સૂ. ૪ ૧૭r તે દશનાવરણ કહેવાય છે. જેના કારણે સુખ દુઃખને અનુભવ કરવામાં આવે છે તે વેદનીય કહેવાય છે જે વડે જીવ મેહિત થાય છે અથવા જે જીવને મૂઢ બનાવે છે તે માની છે, જેના ઉદયથી જીવ નારકી વગેરે ભવાને પ્રાપ્ત કરીને ત્યાં ચેટ રહે છે તે આયુ કમ છે. જે કર્મ આત્માને જુદી જુદી નિઓમાં નારકી વગેરે પર્યાયે દ્વારા નિમિત્ત કરે છે અર્થાત જેના લીધે જીવ નારકી વગેરે કહેવાય છે તે નામ કર્યું છે. જેના ઉદયથી જીવ ઉચો અથવા ની કહેવાય છે તેને ગેત્ર કહે છે. જે દાતા, દાઢ અને દાનપાત્રની વચ્ચે આવી જાય છે, આવીને વિશ્વ નાખી દે છે તેને અન્તરાય કહે છે. જેવી રીતે એકી સાથે આરોગે આહાર રસ લેહી માંસ મજજા વિર્ય વગેરે. અલમઅલગ ધાતુઓના રૂપમાં પરિણત થઈ બબ છે તે જ રીતે આત્માના એક જ પરિણમી. ગ્રહણ કરવામાં આવેલા કર્મવગણના પુદ્ગલ જ્ઞાનાવરણ, દશનાવરણ, વેદનીમ આદિ જીલ જુદા ભેદને પ્રાપ્ત થાય છે. પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં પદમાં પ્રથમ ઉદેશકના ૨૮૮માં સૂત્રમાં કહ્યું છે-કર્મની આઠ પ્રકૃતિઓ કહેવામાં આવી છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદ્રીય, મેહનીય, આયુ નામ, ગોત્ર અને અન્તરાય. . સ. જા તત્વાર્થનિયુકિત–પૂર્વ સત્રમાં કથિત પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશમhઆ ચાર પ્રકારના બજેમાંથી પ્રથમ પ્રકૃતિ એ પ્રકારના કહેવામાં આવ્યા છે૧) મૂળપતિ બધ અને (૨) ઉત્તર પ્રતિબન્ધ. આ બે માંથી પ્રથમ મૂળ પ્રકૃતિબન્ધ આઠ પ્રકારના છે, તે દર્શાવવા કાજે કહીએ છીએ– કર્મની મૂળ પ્રકૃતિએ આઠ છે, જેમને આઠ કર્મ પણ કહે છે. તેમના નામ આ મુજબ છે—(૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (9) ગેત્ર અને (૮) અન્તરાય. - જ્ઞાન આત્માને એક અસાધારણ બેધાત્મક ગુણ છે જેના વડે પદાર્થના વિશેષ અંશનું પરિસાન થાય છે. દર્શન આત્માને તે અસામાન્ય ગુણ છે જે દ્વારા વસ્તુને સામાન્ય અંશ જાણી શકાય છે. જે કમ પ્રવૃતિ, જ્ઞાન અને પદાર્થને ઢાંકી દે છે તેને ક્રમશઃ જ્ઞાનાવરણ અને દરાનાવરણ કહે છે. આવરણ” શબ્દ ભાવસાધન પણ છે તેમજ કરણસાધન (આચ્છાદન) પણ છે. આવૃતિ ને પણ આવરણ કહે છે અને જેના વડે આવૃત્તિ કરાય તેને પણ આવરણ કહે છે. સંસ્કૃત ભાષા અનુસાર લ્યુટું પ્રત્યય કરવાથી “આવરણશબ્દ નિષ્પન્ન થાય છે. જેના કારણે સુખ અને દુઃખ રૂ૫ વેદન–અનુભૂતિ થાય તેને વેદનીય કહે છે. અને જે મદ અર્થાત્ તત્ત્વતત્વને વિવેકથી વ્યાકુળ બનાવી દે છે અગર જેના દ્વારા જીવ મોહિત કરીએ છે તે મેહનીય છે. માહિત થવું પણ મહનીય છે. મેહનીય’ શબ્દ કરણસાધન, કનુસાધને અને ભાવસાધન પણ છે. જેના કારણે જીવ નરકગતિ આદિને પ્રાપ્ત કરીને ત્યાં સ્થિત રહે છે તે આયુ છે. “આયુરને આયુષ્ય પણ કહે છે. જે કર્મપ્રવૃતિ આત્માને જુદી જુદી પેનિઓમાં ગતિ, આતિની સામે રમાડે છે અર્થાત જેના કારણે આત્મા નમે છે. તે નામ છે. આ તાય આહ, કતું સાધન તેમજ કરણસાધન છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy