SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ - તત્વાર્થસૂત્રને દાનાતરાય કર્મના ક્ષયથી પેદા થાય છે, તે ત્રણેય લેકેના જીને નવાઈમાં ડૂબાડનાશ હોય છે અને યાચક જ દવારા તેને કદી પણ પ્રતિષેધ થતું નથી. બીજાથી સમસ્ત સાધનની પ્રાપ્તિ થવી તે લાભ છે. તે સંપૂર્ણ લાભાન્તરાય કર્મના ક્ષયથી અચિન્તનીય માહામ્ય અર્થાત્ વિભૂતિ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. જેની પણું વાંચન કરવામાં આવે છે, આના વડે તે બધાની પ્રાપ્તિ થાય છે, જ્યારે પણ કેઈ ઠેકાણે તેને નિષેધ હેતે નથી. શુભ વિષયક સુખાનુભવ ભેગ કહેવાય છે. આ સંપૂર્ણ ભેગાન્તરાય, કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. એને કેઈ પ્રત્યાઘાત થતો નથી અર્થાત્ ઈષ્ટની પ્રાપ્તિ ન થાય એવું કદાપી બનતું નથી. ' વિષયસમ્પત્તિની વિદ્યમાનતામાં ઉત્તર ગુણોનાં પ્રકર્ષથી વિષય-સમ્પત્તિને અનુભવ કરે તે ઉપભેગ છે. સંપૂર્ણ ઉપભેગાન્તરાય કર્મના ક્ષયથી યથેષ્ટ ઉપગની પ્રાપ્તિ થાય છે.” આત્માની કયારેય પણ નીરુદ્ધ ન થવાવાળી શક્તિને વીર્ય કહે છે. સંપૂર્ણ વિર્યાન્તરાય કર્મના ક્ષયથી અપ્રતિહત સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. અનન્તાનુબંધી કષાય મિથ્યાત્વ મેહનીય મિશ્રમેહનીય અને સભ્યત્વ મેહનીય વગેરે આ સાત પ્રકૃતિએને સર્વથા ક્ષય થઈ જવાથી જીવાદિ તનું શ્રદ્ધાન ઉત્પન્ન થાય તે ક્ષાયિક સમ્યકત્વ છે. આ સમ્યકત્વ એકવાર ઉત્પન્ન થયા પછી ક્કી પણ નાશ પામતુ નથી કહે વાનું એ કે ચાર અનન્તાનુબંધી કષાય મિથ્યાત્વ મેહનીય મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીય આ સાત પ્રકૃતિનાં ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે. સમસ્ત મેહનીય કર્મના ક્ષયથી ક્ષાયિક ચારિત્ર પ્રકટ થાય છે. આ નવ રક્ષાયિક ભાવ છે. જે કે અનુગદ્વાર સૂત્રમાં છ ભાવેનાં પ્રકરણમાં ક્ષાયિક ભાવના ધણા બધાં ભેદ પ્રતિમ પાદિત કરવામાં આવ્યા છે પરંતુ અહીં તે ટુંકનાં જ વર્ણન કરવામાં આવેલું છે. આથી તે બધાને નવ ભેદમાં સમાવેશ થઈ જાય છે. વળી કહ્યું પણ છે - ભાવિકભાવ શું છે? ક્ષાયિક ભાવ બે પ્રકારના કહેલા છે–સાયિક અને ક્ષય નિષ્પન્ન ક્ષાયિક શું છે ? ક્ષાયિક આઠ કર્મપ્રકૃતિથી ઉત્પન્ન થાય છે. ક્ષયનિષ્પન્ન શું છે? ક્ષય, નિષ્પન્ન અનેક પ્રકારના છે જેમાં ઉત્પન્ન જ્ઞાન દર્શનધર, અ૭ન, જિન કેવળી, ક્ષીણભિનિબેન: ધિક જ્ઞાનાવરણ, ક્ષીણબ્રુતજ્ઞાનાવરણુ, ક્ષીણવધિજ્ઞાનાવરણ, ક્ષીણમઃ પર્યવજ્ઞાનાવરણુ, ક્ષીણકેવળ જ્ઞાનાવરણ, નિરાવરણુ, ક્ષણાવરણ, જ્ઞાનાવરણીય, કર્મવિપ્રમુકત, કેવળદશીથ, સર્વદશી ક્ષીણનિદ્ર ક્ષીણનિદ્રાનિદ્ર, ક્ષીણપ્રચલ, ક્ષીણપ્રચલપ્રચલ, ક્ષીણસ્યાનધેિ ક્ષીણું ચક્ષુદર્શનાવરણ, ક્ષીણુંચક્ષુદર્શનાવરણ ક્ષીણવધિદર્શનાવરણ, ક્ષીણુંકેવળદશનાવરણ, અનાવરણ. - નિરાવરણ, ક્ષીણાવરણ, દર્શનાવરીયકર્મવિપ્રમુક્ત, ક્ષીણસાલાવેદનીય, ક્ષીણ-અસતાવેદનીય. અવેદન, નિર્વેદન, ક્ષીણુવેદન, શુભાશુભવેદનીય, કર્મ વિપ્રમુક્ત ક્ષીણક્રોધ યથાવત્ ક્ષીણ લેભ, ક્ષીણ રાગ, ક્ષીણ, ક્ષીણુદર્શનમેહનીય, ક્ષીણચરિત્રમેહનીય, અહ, નિર્મોહ, મેહનીયમ વિપ્રમુક્ત, - ક્ષીણુરયિકાયુ ક્ષીણ તિર્યંચાણુ ક્ષીણમનુષાયુ, ક્ષીણુદેવાયું, અનાયુ, નિસમું, ફીણાયુ આયુર્મવિપ્રમુક્ત,
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy