SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ શુજરાતી અનુવાદ જીના છ ભાવનું કથન સૂ. ૧૪ એટલા માટે એજ માનવું ચેશ્ય છે. કે પરિણામિક ભાવ અનાદિ કાળથી પ્રસિદ્ધ છે અને તેજ સમસ્ત ભાવને આધાર છે. તેના વગર કઈ પણ ભાવની નિષ્પત્તિ થતી નથી. સિદ્ધ થવા યોગ્ય ભાવ ભવ્યત્વ અને સિદ્ધ ન થવાયેગ્ય ભાવ અભવ્યત્વ કહેવાય છે. સન્નિપાત જેનું પ્રજન હોય તે સાન્નિપાતિક ભાવ કહેવાય છે. આ છ એ ભાવે જીવ પર્યાયની વિવક્ષા થવા પર જીવના સ્વરૂપ કહેવાય છે. . ક્રમથી થનારી અવસ્થાઓ પર્યાય કહેવાય છે. જેમ માટીને ઘડે, ઠીંકરા કપાલિકા-શકેરા વિગેરે પર્યાય છે, જે એકની પછી બીજા પર્યાયને પ્રાપ્ત થાય છે. તે દ્રવ્ય છે. દાખલા તરીકે– માટી. એવી રીતે કર્મને ઉદય થવાથી ઉત્પન્ન થનારો ભાવ ઔદયિક કહેવાય છે. તપ, સંયમ, વૈરાગ્ય વગેરેના કારણે અનુદય રૂ૫ કર્મના ઉપશમથી ઉત્પન્ન થનારે ભાવ ઔપશમિક કહેવાય છે. જેમ પાણીમાં ગંદકી ઉત્પન્ન કરનાર કાદવ જયારે ફટકડી આદિ રસાયણિક દ્રવ્યોને સંબંધથી તળીએ બેસી જાય છે. તે પાણી સ્વચ્છ થઈ જાય છે. અહંત ભગવાન દ્વારા પ્રતિપાદિત તનાં અનુસંધાનથી જ્ઞાનાવરણ આદિ કર્મમળને ક્ષય થઈ જવાથી નિર્મળતા ઉત્પન્ન કરવા વાળો ભાવ ક્ષાયિક કહેવાય છે. તાત્પર્ય એ છે કે કર્મના ક્ષયથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે ક્ષાયિક ભાવ કહેવાય છે. જેમ કચરે જુદો પાડેલ, નિર્મળ - તથા સ્ફટિક પાત્રની અંદર રાખેલા જળમાં મલીતાને અત્યંત અભાવ થઈ જાય છે જે ભાવ કર્મના ઉપશમ વિગેરેની અપેક્ષા રાખતું નથી પરંતુ સ્વભાવથી જ થાય છે તે ચૈતન્ય આદિ પરિણામિક ભાવ કહેવાય છે. એવી જ રીતે ઔદયિક વગેરે ભાવેના સન્નિપાતથી અર્થાત્ ગંદકીથી ઉત્પન્ન થના ભાવ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. આમાં ઔદયિક આદિ પાંચ ભા કર્મોદય આદિની અપેક્ષાથી થવાના કારણે નૈમિત્તિક છે, પરંતુ એવનત્વ આદિ રૂપ પારિણમિક ભાવ સ્વાભાવિક હોય છે તેમાં કર્મના ઉદય આદિની અપેક્ષા રહેતી નથી. આ જ છ પ્રકારના ભાવ ભવ્ય અથવા અભવ્ય ઇવેનું સ્વરૂપ કહેવાય છે. કો આ છ પ્રકારના ભાવમાંથી મિથ્યાદષ્ટિ અને અભવ્ય જીવોને પથમિક અને ક્ષાયિક ભાવ કદાપી થતાં નથી. આ બંને ભાવ ભવ્ય જીવને જ પ્રાપ્ત થાય છે. પરિણામિક, ઔદયિક, શાપશસિક અને સાનિયાતિક ભાવ ભવ્ય અને અભવ્ય-બંનેમાં જ મળે છે. મિશ્રાવ થાય અને ઉપશમથી ઉત્પન્ન થાય છે તે કંઈક-કંઈક ઓલવાયેલી અને કઈ-કઈ શાંત અગ્નિના જે છે. ઉદયાવલિકામાં પ્રવિષ્ટ ઉપસેલા) કર્મને ક્ષય થઈ જવાથી તથા ક્ષેત્ર કર્મને અનેક થવા પર આ રીતે બનેની અવસ્થામાં ક્ષાશમિક (મિશ્ર) ભાવની ઉત્પતિ થાય છે. , શંકા-મૌયમિક ભાવ અને ક્ષાપથમિક ભાવમાં કેઈપણ તફાવત નથી કારણ કે પJથમિક ભાવમાં ભણું ઉકિત-ઉદમાવલિકામાં પ્રવિષ્ટ કર્મને ઉદય થતું નથી અને અનુદિત કર્મ કકિશાન્ત રહે છે. - સમાધાન-સેચશમા ભાવમાં કર્મને ઉદય પણ રહે છે. ત્યાં પ્રદેશ પણાથી કમનું વેદન સ્વીકાર કરવામાં આવ્યું છે પરંતુ તે વિધાનકારી હોતું નથી અર્થાત્ ત્યાં વિપાકની વેદના થતી નથી–ઉપશમ–અવસ્થામાં કર્મને પ્રદેશદય પણ થતું નથી. આ જ આ બંનેમાં અન્તર છે.
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy