SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્રના વિસ્તારમાં કહેવામાં આવે તે શુદ્ધ પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ખાર હજાર વર્ષોંની ખર પૃથ્વીકાયની ખાવીસ હજારની અને જળકાયની સાત હજાર વર્ષની સ્થિતિ કહેવામાં આવી છે. વાયુકાયની ત્રણ હજારની તેજસ્કાયની ત્રણ દિવસ રાતની તથા વનસ્પતિકાયની દસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે આ ભવસ્થિતિ સમજવી જોઈ એ. કાયસ્થિતિ એમની અસખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીની તથા વનસ્પતિકાયની અનન્ત કાયસ્થિતિ એઇન્દ્રિય અત્રેની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ખાર વર્ષની છે. તેઈન્દ્રિયાની ઓગણપચાસ દિવસની છે, ચતુરિન્દ્રિયાની છ માસની છે આ એઇ.ન્દ્રય તેઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાની કાયસ્થિતિ સખ્યાત હજાર વર્ષની છે. ૩૩૦ પંચેન્દ્રિય તિય ઇંચ પાંચ પ્રકારના છે-(૧) મનુષ્ય (૨) ઉરગ (૩) પરિસર્પ (૪) પક્ષી અને (૫) ચતુષ્પાદ આમાંથી મત્સ્ય, ઉરગ અને ભુજગ તિય ચાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ કાટિ પૂર્વની હાય છે. પશ્ચિમેાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એક પત્યેાપમના અસંખ્યાત ભાગની અને ગર્ભી જ ચતુષ્પદાની ત્રણ પત્યેાપમની છે. વિશેષ રૂપથી અસંજ્ઞી મનુષ્યાની ભવસ્થિતિ કરાડ પૂની, ઉરગની તેપન હજાર વર્ષની, ભુજગાની બેતાળીશ હજાર વર્ષની સ્થળચર સ ́મૂચ્છિ માની ચેારાશી હજાર વર્ષની અને ખેચરની-ખેતેર હજાર વર્ષની ભવસ્થિતિ હાય છે. પચેન્દ્રિય તિય ચાની કાયસ્થિતિ મનુષ્યની જેમ સાત-આઠ ભવગ્રહણુ પ્રમાણ સમજવી જોઈ એ. બધા મનુષ્યા અનેતિય ચાની જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂત પ્રમાણુ જ છે. ૫૩૪ા શ્રીવિશ્વવિખ્યાત જગદ્ર લ્લભ-પ્રસિંખ્યવાચક પંચદશ ભાષાકલિત લલિતકલાપાલાપક પ્રવિષ્ણુ ગદ્મપદ્યાનૈક ગ્રન્થનિર્માપક શાહુ છત્રપતિ કોલ્હાપુરરાજ પ્રદત્ત, જૈનશાસ્ત્રચાય પદભૂષિત જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ધાસીલાલાલ ત્રતિ વિરચિત દીપિકા-નિયુÖક્તિ એ ટીકા યુક્તતવા સૂત્રના પાંચમા અધ્યાય સમાપ્ત ૫ ૫ ૫ પહેલા ભાગ સમાપ્ત સમાસ
SR No.020813
Book TitleTattvartha Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1020
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy