SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- - समयार्थबोधिनी टीका दि. श्रु. अ. ६ आर्द्रकमुने!शालकस्य सेवादनि० ६८५ ___ या पुरुः केवलज्ञानवतो महावीरस्वामिन प्राज्ञयाऽमुमुत्तमं धर्म स्वीकृत्य मनोवाकायैस्त्रिकरणत्रियोगेश्च इमं धर्म पालयति, तथा-मनोवचनकायैमिथ्याद: र्शनस्य निन्दां करोति स घोरसंसारसमुद्र तरति तारयति च परानुपदिश्य ग्राह. यित्वा । एतस्याऽसारपारावारस्य सन्तरणे बानादय एवोपायभूताः नाऽन्ये । एतन्मतं धारयित्वा-एव सत्संज्ञां लममानः साधुः साधुभाति नाऽन्यः । एतादृशः पुरुषः सम्यग्दर्शनप्रमावादेवा-येवां महिमानं दृष्ट्वाऽपि आहेतदर्शनान विभ्रष्टो भवति । तथा-सभ्यग्दर्शनप्रभावेण परान् निराकृत्य तानपि एतन्मतमुपदिश्य सत्यं धर्म ग्राहयति । तथा-सम्यक् चारित्रप्रभावतः सर्वजीवहितैषी भान आस्रवद्वार आशय यह है कि जो पुरुष केवलज्ञानी भगवान् श्रीमहावीर स्वामी की आज्ञा से इस उत्तम श्रुनचारित्ररूप धर्म को स्वीकार करके तीन करण औरतीन योग से इस धर्म का पालन करता है तथा मन वचन काय से मिथ्यात्व की निन्दा करता है, वह इस घोर संसार समुद्र से पार हो जाता है, साथ ही दूसरों को सन्मार्गका उपदेशदेकर तथा धर्म में स्थित करके उन्हें भी तार देता है। इस असार संसार सागर से पार उतरने के लिए सम्यग्ज्ञान आदि ही एक मात्र उपाय हैं, अन्य कोई उपाय नहीं है। इस मत को धारण करके समीचीन संज्ञा प्राप्त करता हुआ मुनि ही साधु कहलाता है । ऐसा साधु पुरुष सम्यग्दर्शन के प्रभाव से दूसरों के महिमो देख कर भी आहेत दर्शन से चलायमान नहीं होता। वह सम्यक्त्व के प्रभाव से दूसरों का निराकरण करके तथा उन्हें इस मत का उपदेश देकर सत्य धर्म ग्रहण करवाता है। तथा सम्यकचारित्र કહેવાને અશય એ છે કે-જે પુરૂષ કેવળ જ્ઞાની ભગવાન શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાથી આ ઉત્તમ થતચારિત્રરૂપ ધર્મને સ્વીકારીને ત્રણ કરણ અને ત્રણ ગથી આ ધર્મનું પાલન કરે છે. તથા મન, વચન અને કાયાથી મિથ્યાત્વની નિદા કરે છે. તે આ ઘર એવા સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે. તેમજ સાથે બીજાઓને સન્માર્ગને ઉપદેશ આપીને તથા ધર્મમાં સ્થિત કરીને તેઓને પણ તારે છે. આ અસાર સંસાર સાગરથી પાર ઉતરવા માટે સમ્યજ્ઞાન વિગેરે જ એક માત્ર ઉપાય છે. બીજે કઈ પણ ઉપાય નથી. આ મતને સ્વીકાર કરીને એગ્ય સંજ્ઞા પ્રાપ્ત કરેલ મુની જ સાધુ કહેવાય છે. એવા સાધ પુરૂષ સમ્યક્દર્શનના પ્રભાવથી બીજાઓનું મહમ્ય દેખીને પણ આહંત દર્શનથી ચલાયમાન થતા નથી. તે સમ્યકત્વના પ્રભાવથી બીજાઓનું નિરાકરણ કરીને તથા તેઓને આ મતને ઉપદેશ આપીને સત્ય ધર્મને સ્વીકાર કરાવે છે. For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy