SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयार्थबोधिनी टीका द्वि. श्रु. अ. ६ आर्द्रकमुनेगोशालकस्य संवादनि० र तदेवाऽऽदावपि आचरणीयमासीत्, अपि च द्वे अप्येते छायाऽऽतपवदत्यन्तविरोधिनी वृत्तेनैकत्र समवायं गच्छतः तथा यदि मौनेन धर्मस्ततः किमियं माता प्रबन्धेन धर्मदेशना, अथाऽनयैव धर्मदेशनया धर्मस्ततः किमिति पूर्व मौनव्रतं दो, यस्मादेवं तस्मात् पूर्वोत्तरव्याघात इति भावः । इति गोशालकस्योक्तिः। आई कः कथयति-पुनि पूर्व-पाकाले 'इण्डिं' इदानीश्च 'अणागयं ' अनागतं वा-भविष्य कालेऽपि, सर्वदाऽपि स भगान् महावीरस्सामी 'एगंतमेव' एकान्त वारित्वमेव 'पडिसंदधाई प्रतिसन्दधाति-एकान्तवासमेवाऽनुभवति । अय. माशय:-यथा भगवान पूर्वमे कान्तासमनुभान्नासीन्, तथेदानीमपि एकान्तवास. मेवाऽनुभवति, भविष्यकालेऽपि-अनुमविष्यति, अतस्तस्य तीर्थ करस्य चञ्चलसाधु का लक्षण है तो पहले से ही इसीका आचरण करना उचित था। ये दोनों आचार धूप और छाया की भांति परस्पर विरुद्ध हैं। दोनों सत्य नहीं हो सकते । परन्तु मौन रहना धर्म है तो विस्तार से धर्मदेशना देने की क्या आवश्यकता है ? यदि यह धर्मदेशना ही धर्म है तो पहले क्यों मौन धारण किया था ? ___ गोशालक के इस प्रकार कहने पर आई कने कहा भगवान महावीर स्वामी भूतकाल में, वर्तमान काल में तथा भविष्यकाल में भी अर्थात् सर्वदा ही एकान्तचारी हैं। वे सदैव एकान्तवास का ही अनुभव करते हैं। तात्पर्य यह है कि-भगवान् जैसे पूर्वकाल में एकान्तवास का अनुभव करते थे उसी प्रकार इस समय भी करते हैं । भविष्यत् काल में भी વાળા પરિવારથી યુક્ત રહેવું સાધુને યેગ્ય હેય તે પહેલેથી જ તે પ્રમાણે આચરણ કરવું એગ્ય કહી શકાત, તડકા અને છાયાની જેમ આ બન્ને વ્યવહાર પરસ્પરમાં વિરોધી છે, તેથી એ બને વ્યવહાર સત્ય હોઈ શકે નહીં. જે મૌન રહેવું તે ધર્મને 5 હેય તે વિસ્તાર પૂર્વક ધર્મદેશના આપવાની શી જરૂર છે? અને જે આ ધર્મદેશના આપવી તેજ ગ્ય હોય તે પહેલાં મૌન ધારણ શા માટે કર્યું હતું? ગોશાલકના આ પ્રમાણે કહેવાથી આકે તેમને ઉત્તર આપતાં કહ્યું કે-ભગવાન મહાવીરસ્વામી ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્ય કાળમાં પણ અર્થાત ત્રણે કાળમાં સદા એકાન્તચારી જ છે. તેઓ કાયમ એકાત વાસને જ અનુભવ કરે છે કહેવાનું તાત્પર્ય એ છે કે–ભગવાન્ જેમ પૂર્વકાળમાં એકાન્ત વાસને અનુભવ કરતા હતા. એ જ પ્રમાણે આ સમયે પણ એકાન્તવાસને જ અનુભવ For Private And Personal Use Only
SR No.020781
Book TitleSutrakritanga Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages797
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy