SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४७० सूत्रकृताङ्गसूत्रे प्राहयता गुरुणा शब्दाधिक्यमपि प्रयोक्तव्यमेव । स्थलविशेषे क्वचन सावधानमनसाऽतिकठिनं विषयं स्वलाक्षरेण प्रयुक्त यदि शिष्यः ज्ञातुं न शक्नुयात् तदा विस्तृतम्याख्यया बोधयेत् । न तु पाण्डित्याऽभिमानेन मूञ्छितः 'संसदि समागताः सभ्याः व्याकरणे तर्के मां प्रौढमवगच्छेयुः' इति कृत्वा स्वल्पाक्षरमयुक्तमपि दीर्घवाक्यावल्या बोधयितुमुरक्रमेत । इत्थं पूर्व शाक्यमस्तुतवाक्ययोरथ सामंजस्य मभिनीय यस्तु बोधयेत् सः प्रनिपूर्णभाषी भवेद इति मन्ये । तथा आचा. यमुखात् 'निसामिया' निशम्य-श्रुत्वा सूत्रं तदर्थं च सम्यगवार्य, 'समिया' भय से क्रम का परित्याग न करे । समझाने योग्य विषय के अनुरोध से आवश्यक्ता होने पर गुरु को अधिक शब्दों को भी प्रयोग करना चाहिए। किसी विशेष स्थल में मन को अवधान युक्त रखने पर भी कोई कठिन विषय यदि थोड़े शब्दों में न समझा जा सकता हो तो विस्तृत व्याख्या करके समझाना उचित है। हां, अपने पाण्डित्य के अहंकार में चूर हो कर, परिषद् में उपस्थित सभ्य मुझे व्याकरण एवं तकशास्त्र में निष्णात समझें ऐसे विचार से थोड़े में कहने योग्य अर्थ को लम्बी लम्बी वाक्यावली का प्रयोग करके समझाने का प्रयत्न न करे। इस प्रकार पूर्वोक्त (लम्बा करने का निषेध बतलाने वाले) वाक्य का तथा प्रस्तुत वाक्य का समन्वय करके जो उपदेश करता है, वही प्रतिपूर्ण भाषी कहलाता है, ऐसा भगवान् फरमाते हैं। तथा सम्यक् प्रकार से अर्थ का दर्शी पुरुष आचार्य के मुख से सूत्र और अर्थ को अवधारण करके तीर्थंकर आदि की आज्ञा से अर्थात् ત્યાગ ન કરે. સમઝાવવાને ગ્ય વિષયમાં આવશ્યકતા જણાવવાથી ગુરૂએ વિશેષ શબ્દોને પ્રયોગ પણ કર જોઈએ. કેઈ વિશેષ સ્થળમાં મનને ધારણ યુક્ત રાખવા છતાં પણ કઈ કઠણ વિષય જે થોડા શબ્દોમાં ન સમજી શકાય તે હેય, તે વિસ્તાર પૂર્વક તેની વ્યાખ્યા કરીને સમઝાવવું તે એગ્ય છે. પિતાના પાંડિત્યના અહંકારમાં મસ્ત બનીને પરિષદમાં રહેલા મને વ્યાકરણ અને તર્ક શાસ્ત્રમાં નિષ્ણાત સમજે એવા વિચારથી છેડામાં કહેવા ગ્ય અર્થને લાંબી લાંબી વાક્ય પંક્તિને પ્રયોગ કરીને સમઝાવવાને પ્રયોગ ન કરે. આ રીતે પહેલા કહેલ (લાંબા વાક્યોને નિષેધ બતાવનારા) વાયને તથા પ્રસ્તુત વાક્યને સમન્વય કરીને જે ઉપદેશ કરે છે, એજ પ્રતિપૂર્ણ ભાષી કહેવાય છે, એવું ભગવાન ફરમાવે છે. તથા સારી રીતે અર્થને જાણનારા પુરૂષ આચાર્યના મુખેથી સૂત્ર અને અર્થને સારી રીતે સમજીને તીર્થકર વિગેરેની આજ્ઞાથી અર્થાત્ તીર્થ કરે For Private And Personal Use Only
SR No.020780
Book TitleSutrakritanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages596
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy