SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे कंग्वति) अन्तकस्य मृत्योः समागममागमनं पण्डितमरणं कांक्षति आकाङ्क्षति (णिधृय कम्म) कर्म नि यानीय (ण पवंचुवेइ) प्रपञ्चम् संसारम् न उपैति न प्राप्नोति (अक्खक्खए वा सगडं) अक्षक्षये शकटामिव गव्यादिकम् (त्तिबेमि) इति बीवीमि, इति ॥३०॥ ___टीका-परीषहादिभिः 'हम्ममाणे' हन्यमानः 'अवि' अपि पीडामुपगतो पि सम्यक् तस्य सहनं कुर्यात् । 'फलगावतही फलकावतष्टः, फलकं काष्ठखण्डः उभाभ्यामपि पार्श्वभ्यां तष्ठो घर्षितो घर्षणमनुमत् । अथवा, यथा काष्ठखण्डः शीतातपाभ्यां पराभूयमानोऽपि न वेपने, सुखं दुःखं वा नाऽनुभवति । तथा-साधुरपि बाह्याभ्यन्तरतपोभ्यां निष्टपदेसन्-आविष्ठेत्' एवंभूतः सन् अंतकस्स' अन्तं विनाश करोतीति, अन्तको मृत्युः तस्य 'समागम' समागमम् आगमनम् पण्डितमरणरूपं 'कावति' कांक्षति-अभिलपति । एवम्-'कम्म अष्ट. विधं कर्म ज्ञानावरणीयादिकं गिधूय' नितरां निध्य विनाश्य 'ण' न 'पवंचुवेइ' ऐसा करने वाला साधु भवभ्रमण को प्राप्त नहीं होता जैसे धूरा टूटजाने पर गाड़ी आदि आगे नहीं चलती । ऐसा मैं कहता हूँ ॥३०॥ टीकार्थ--साधु यदि परीषह से पीड़ित हो तो उसे सम्धक प्रकार से सहन करें। जैसे काठ का पटिया दोनों ओर से छीला जाने पर भी या काष्ठ का खण्ड सी गर्मी से पराभूत होकर भी कम्पित नहीं होता या रागद्वेष के वशीभूत नहीं होता, उसी प्रकार उपसर्ग आदि से पीड़ित होता हुआ भी साधु राग द्वेष से रहित होकर मृत्यु की प्रतीक्षा करता है अर्थात् समाधि मरण की अभिलाषा करें। ऐसा करके वह વથી મૃત્યુને ભેટવા તૈયાર રહેવું જોઈએ. જેમ ધૂરા તૂટી જાય ત્યારે ગાડી આગળ વધી શકતી નથી, એ જ પ્રમાણે કમેનો સદન્તર ક્ષય થઈ જવાથી ભવભ્રમણ પણ ચાલુ રહી શકતું નથી, એવું તીર્થકરે ક કથન છે. હું તે કથનનું જ અનુકથન કરી રહ્યો છું. ૩૦ ટીકા–ગમે તેવાં ઉગ્નપરીષહોને પણ સાધુએ સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. જેમ લાકડાના પાટિયાને બને તરફથી છેલવામાં આવે, અથવા તેને ગમે તેવી ઠંડી ગરમી સહન કરવી પડે, તે પણ તેને લાક ડાના પાટિયા પર કઈ પ્રભાવ પડતું નથી, એજ પ્રમાણે ઉપસર્ગ આદિ દ્વારા ગમે તેવી પીડા સહન કરવાને પ્રસંગ આવે, તે પણ સાધુ રાગદ્વેષથી રહિત થઈને, મૃત્યુની પ્રતીક્ષા કરે છે, એટલે કે સમાધિ મરણની અભિલાષા કરે છે. એવું કરવાથી તે જ્ઞાનાવરણીય આદિ આઠે પ્રકારનાં For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy