SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताह अन्वयार्थ :--(अपरिक्ख दि8) अपराक्ष्य युक्तिविकलं दृष्टमेतत् (गहु सिद्धी) नहि जलावगाहनेन ग्निहोत्रेण च सिद्धि मोक्षो भवति (अबुज्झमाणा ते घायं एहिति) अबुद्ध यमाना वस्तुतत्त्रमजानन्तः ते वादिनः घातं संसारमेष्यन्ति प्राप्स्यन्ति (विज्ज गहाय) विधां गृहीत्वा ज्ञानमासाद्य (पडिलेहा) प्रत्युपेक्ष्य-विचार्य (तसथावरेहिं भूएहि) सस्थावरः भूतैः प्राणिभिः प्रसस्थावरेषु माणिषु (सात) सातं सुखं (जाणं) जानीहीति ॥१९॥ टीका--'अपरिक्व दिह' अपरीक्ष्य दृष्टम् जलाऽवगाहनाऽग्निहोत्रादिभ्यो मोक्षो भवतीति मन्यमानाः तादृशपापकं शास्त्रमपरीक्ष्यैव स्वीकृतवन्तः 'गहु' नैव-सिद्धि मोक्षः, पूर्वोक्तमकारेग जलाऽगाहनादिना कथमपि संभवेन् । पूर्वोक्तकर्मणां हिंसा बाहुल्यात् । 'अबुज्झमाणाते' अबुद्धयमानाः पराथमबुद्धयमानाः मागिवधादिना जायमानं पापमेव धर्मबुद्धया. कुस्ते-वादिनः। 'घायं' घातम्-धात्य अन्वयार्थ-जल में अवगाहन कहने से मोक्ष होता है, इत्यादि पूर्वोक्त मन्तव्य विना परीक्षा किये ही स्वीकार किया गया है। वस्तु तत्व को न जानते हुए वे वादी घात को अर्थात् संसार को प्राप्त करेंगे । सम्यग्ज्ञान को प्राप्त करके और भलीभाँति विचार करके यह समझो कि त्रस और स्थावर प्राणियों में भी सुख की अभिलाषा होती है ॥१९॥ टीकार्थ--जल में अवगाहन करने से या अग्निहोत्र करने से सिद्धि प्राप्त होती है, ऐसा मानने वालों ने इस प्रकार की प्ररूपणा करने वाले शास्त्र को परीक्षा किये विना ही स्वीकार किया है। ऐसा करने से सिद्धि प्राप्त नहीं हो सकती, क्यों कि ये जलागाहन आदि कर्म हिंसा સૂત્રાર્થ-જલનાન, હમ હવન આદિ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.” આ પ્રકારના મન્તવ્યને કેટલાક લેકે પૂરી કસોટી કર્યા વિના સ્વીકાર કરે છે. વસતતવના ખરા સ્વરૂપને નહી સમજનાશ તે પરમતવાદીઓ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ કરીને અને સૂક્ષમ વિચાર કરીને વાત બરાબર સમજી લેવી જોઈએ કે બસ અને સ્થાવર જીવોમાં પણ સુખની અભિલાષા હોય છે. ૧૯ - ટીકાથ-જલમાં અવગાહન કરવાથી તેની અદિના પાણીમાં ખાન કરવાથી અથવા અગ્નિહોત્ર કર્મ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એવી માન્યતા ધરાવનારા લોકોએ આ પ્રકારની પ્રરૂપણ કરનારાં. શાસ્ત્રોની પરીક્ષા કર્યા વિના જ આ માન્યતાઓને સ્વીકાર કર્યો હોય છે. પરંતુ એવું કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, કારણ કે જળના આદિ કાર્યો દ્વારા જીવોની હિંસા For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy