________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
વીશા શ્રીમાળી જૈનોનાં છે તેમાં પણ કેટલાંક કુટુંબ નબળાં વરસ આવવાના સખબે વિશેષ કરીને અમદાવાદ આદિ શહેરામાં વ્યાપાર આદિ ધંધાર્થે ગયાં છે. તેપણ અહીંના જૈનોની ધાર્મિક લાગણી પ્રશંસનીય અને સારી હાવાના લીધે તેની ભાવના રૂપી દોરથી ખેંચાઇને મહાન પરિશ્રમાને શહન કરીને પણ ઉપકારને માટે કાઇ વેલાજ મુનિઓની આ તરફ શુભ નજર થાય છે. તેવીજ રીતે આ વરસમાં પણ સરિજી મહારાજે અહીંના શ્રાવકની ભાવના રૂપી દોરથી ખેંચાઇ અત્રે પધારી ચાતુર્માસની સ્થિરતા કરી મહીંના સંઘ ઉપર અસીમ ઉપકાર કર્યા હતા.
તેઓશ્રીનું કેટલા મુનિએ સાથે ચામાસુ થયુ હતુ. અને ચામાસા દરમીચાન જૈન ધર્મની અને ગુરૂ ગચ્છની ઉન્નતિ માટે શુ શુ ધાર્મિક કાર્યો થયાં તેની યાદી ——
અમારે અહીં પૂર્વ મૃત્ પુણ્યદયથી સાહિત્યવિશારદવિદ્યાભૂષણ-મહામહિમશાલી-પ્રાતઃસ્મર્ણીય-શ્રી સાધમ બૃહત્તપાગચ્છીય-પ્રવર્ જૈન-વેતામ્બરાચાય - ભટ્ટાર્ક-શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયભૂપેન્દ્રસૂરી ધરજી મહારાજ, મુનીવય -શ્રીલક્ષ્મીવિજયજી, ચાગ્યઐાહુતિક સંસ્કૃતકવિતાભિરક્ત-શ્રીગુલાબવિજયજી, વૈયાવૃત્યાભિલીચિત્ત-મુનિસત્તમ શ્રી-હવિજયજી, નવનવાભ્યાસક્ષણન-ગુણન-દત્તક-ચિત્ત-મુનિ- વલ્લભવિજયજી, સુનિ–હીરવિજયજી અને મુની-સાગાન ધ્રુવિજયજી સહિત
For Private And Personal Use Only
ܬ