________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ભુવન ભાનુસૂરીશ્વરજી સદ્ગુરૂભ્યા. નમઃ (૧) શીવનગર દકિ અનંત ઉપકારી તીથ કરવાને ધન્ય છે કે જેઓ સર્વથા કૃતકૃત્ય હૈાવા છતાં સત્ત્વહિતાય આનિર્વાણુ રાજ એ પ્રહર ભવ્ય દેશના આપી ભવ્યજીવે પર અનંત અનંત ઉપકારની વર્ષો વર્ષોવી !
(૨) ધન્ય છે અન તાન'ત સિદ્ધભગવતાને કે જેઓએ સકલ કૈાદિ સંગના ત્યાગ કરી અષ્ટ કર્મોના બંધન તેડી શાશ્વત સુખ અને આનદને પ્રાપ્ત કર્યાં, ! (૩) ધન્ય છે આચાય ભગવાને કે જેઓ સ્વયં પચા ચારનું નિર્મળ પાલન કરે છે અને જગતમાં પચા ચારની પ્રભાવના કરી જિન શાસનના ગૌરવને વધારે છે!
(૪) ધન્ય છે ઉપાધ્યાય ભગવતાને કે જેએ જડમતિ જેવા શિષ્યાને પણ શ્રુતરૂપી રત્નાનુ દાન દઈ મેાક્ષ દાનના અધિકારી બનાવે છે!
(પ) ધન્ય છે પાંચમા પદે બિરાજમાન સાધુ ભગવાને કે જેએ નિરંતર નિર્વાણ યેાગેાની સાધનામાં મગ્ન રહી મેાક્ષ માના પથિકાને સહાય કરે છે! (૬) ધન્ય છે. ગૌતમાર્કિંગગણધર ભગવ ંતાને કે જેઓએ તીથકર ભગવતાના શ્રીમુખે ત્રિપટ્ટીનું શ્રવણ કરી દિવ્ય દ્વાદશાંગીની અંતર્મુહૂત'માં શ્રેષ્ઠ રચના કરી !
For Private and Personal Use Only