SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) જ્ઞાનને રેજ પ૧ લેગસને કાઉસગ્ગ અને ૫૧ ખમાસમણું વિધિપૂર્વક દેતા હોય તેઓને ધન્ય છે ! (૧૮) જિનમંદિરોને અને તમને વહિવટ જે સુશ્રાવકે શાસ્ત્રવિધિ મુજબ કરતા હોય તેઓને ધન્ય છે ! (૧૬) ભૂતકાળમાં અનંત ચકવતીએ, અનંતા બલદે, અનંતા રાજા-રાણુઓ, અનંતા રાજકુમારે, અનંતી રાજકુમારીએ, અને અનંતા ધનકુબેરેએ સ્વાધીન વિપુલ ભેગે વૈભને ત્યાગ કરી દીક્ષા લઈ ભવસાગર તરી ગયા તેઓને કેટિશ: ધન્ય છે ! (૧૭) રોજ વારંવાર સ્વ–પરના સુકૃતની ખૂબ અનુમોદના સ્વના દુષ્કૃતની ખૂબ નિંદા-ગ કરતા હોય તેઓને સદા ધન્ય છે ! (૧૭૧) ત્રણ ભુવનમાં જે જે ખૂબજ ભવભરૂ–પાપભીરુ, હેય તેઓને ધન્ય છે ! (૧૭૨) જે શ્રાવક-શ્રાવિકાઓએ ભવ્ય સંઘપૂજન, ગુરૂપૂજન, જ્ઞાનપૂજન કર્યા તેઓને સદા ધન્ય છે ! (૧૭૩) જે ભાગ્યશાળીઓ વારંવાર જિનેશ્વર દેવેને અને જિનાગોને આગળ કરી દરેક કામ કરતા હોય તેઓને સદા ધન્ય છે ! (૧૭૪) જેઓની ક્રિયા શુદ્ધ હેય, ભાવના શુદ્ધ હોય તેઓને સદા ધન્ય છે ! For Private and Personal Use Only
SR No.020771
Book TitleSukrut Anumodna
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsuri Jain Sahitya Prakashan Trust
Publication Year1978
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy