SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ સૂરિજીના ઉપદેશથી સિદ્ધગિરિના છ’રી પાળતા મેટે સઘ કાઢયા કે જેમાં ૭૦ લાખ કુટુંબ અને ૫૦૦૦ આચાર્યાં હતા ! (૩૦) ધન્ય છે વસ્તુપાળમત્રને કે જેણે છ'રી પાળતા સિદ્ધગિરિના અને ગિરનાર તીના ક્રાત સાત મોટા સહૈ। કાઢયા ! (૩૧) ધન્ય છે ભરતચક્રવતી ને કે જેણે યાવજજીવ સાધુમિક ભક્તિ, ચાવિસે જીનેશ્વર દેવાનાં અષ્ટાપદ પવ ત ઉપર સેાનાનાં મંદિર સ્વ-સ્વ કાયા પ્રમાણુ ચેવિસે તીથ કર દેવાની રત્નાની પ્રતિમાઓ ભરાવી અને અંતે આરિસા ભવનમાં ઉત્તમ ભાવના ભાવતા ભાવતા કેવળજ્ઞાન પામ્યા ! (૩૨) ધન્ય છે ઋષભદેવ ભગવાનના સે। પુત્રોને કે જેએ દીક્ષા લઈ માક્ષમાં ગયા ! (૩૩) ધન્ય છે ઋષભદેવ ભગવાનના વંશને કે જેમાં ઉત્પન્ન થયેલા અસ ધ્યેય રાજાએ દીક્ષા લઈ કેટલાક માક્ષમાં અને કેટલાક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા ! (૩૪) ધન્ય છે. સગરચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોને કે જેએ અષ્ટાપદ તીની રક્ષા કરતા કરતા શહીદ મનાં બારમા દેવલેાકમાં ગયા ! (૩૫) ધન્ય છે લબ્ધિધારી વિષ્ણુકુમાર શ્રમણ શ્રેષ્ઠિને કે જેઓએ દૃષ્ટ નમુચીને સખ્ત સજા કરવા લાખ For Private and Personal Use Only
SR No.020771
Book TitleSukrut Anumodna
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherPremsuri Jain Sahitya Prakashan Trust
Publication Year1978
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy