________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સમક્તિની સક્ઝાય સાં. ૧૭૬૬ માં શ્રી વિદ્યાસાગર સૂરિના શિષ્ય શ્રી જ્ઞાનસાગરે ચોમાસામાં બુહરાનપુરમાં રચેલી છે. (ઢાલ ૧ લી
પાઈની દેશી.) શ્રીધૃતદેવી પ્રણમીકરી, શ્રીસદ્દગુરૂ ચિત્તમાંહે ધરી, સમક્તિ રૂપ કહું મન રલી, જિમ જિનવર પરૂપ્યું વલી, તિમહિ કહીવે કરીને સ્વામી, સ્તવના કરશું અતિ અભિરામ; તેથી લહીંઈ સમકિત રયણ, સાંખિદઈ શ્રી ઉત્તરધ્યયન રા થય શૂઈ મંગલ કરીય ભદંત, કિં સુંઉપાર્જ જીવ કરંત, ગાયમ દર્શન જ્ઞાન ચારિત્ર, પામે ભવ્ય પ્રાણી સુપવિત્ર. સા સ્વામી અનાદિ અનંત સંસાર, મેટી અટવી તિહાં ગતિચાર; સમકિત વિણ જીવ ભ્રમણ કરે, ચઉદ રાજનો ફરે ફરે. કા મહણિયાદિક આઠે કર્મ, તેની ગુરૂ કિંઈ બધે મર્મ તેહના રસ વેદનથી જીવ, ભ્રમણ કરે લાવ માંહે સદીવ, (૫)હવે કહું સમક્તિ
લાલ ઉપાય, ત્રણ કરણ તિહાં પ્રથમ કહિવાય; યથા પ્રવૃત્તિ ને
અપૂર્વકરણ, ત્રીજે જાણે અનિવૃત્તિ કરણ. દ પ્રથમ કરણમાં દૃષ્ટાંત દોય, ચિત્ત દઈને સાંભલજે સેયઈક અન્નપાલાને દષ્ટાંત, બીજો ગિરિનદી ઉપલક દૃષ્ટાંત, છ જિમ કેઈ અપાલાથી અન્ન, નિત્ય પ્રત્યે બહુ કાઢે ધન; અલ્પતરું પ્રક્ષેપણ કરે, તે ક્ષય થાઈ કાલાંતરે. ૮ તિમકર્મ આ પાલાને વિષે, અનાભેગથી જીવ નિજ રૂપે, બહુ ખપાવે અલ્પ બંધાય, તિમલી કહીંઈ પાષાણુ ન્યાય, લા નદીમાંહે ઘેલના પંચ નખાય, સહેજે સુંદર વર્તુલ થાય, તમ સાત કર્મની વર્જિત આઉ, પ્રત્યેક ઠિઈ કરે મહારાઉ. ૧૦ એક કડાકાડી સાગર તણી, મધ્યભાગ
For Private and Personal Use Only