SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ મિશ્ર ઉદય પરિણામરે, ત્રિકગી એક ભંગ આંહી. ભ. સુ. રા એ ત્રણેમાં ઉપશમ મિલેરે, ચઉક સગીઓ થાય; તે પણ ચઉગઈમાંહે છે રે, ભેદ બીજે ચિત્તલાય. ભ. સુ. ૩ પરિણામ ઉદય ક્ષયમિશ્રરે, ચઉ સંગીએ એક ચઉગઈ માંહે એ હુવેરે, ત્રીજે ભેદ સસનેહ. ભ. સુ. કા ૧ ૨ ૩ પરિણામ ઉદય ક્ષાયિકરે, વરતે કેવલી સગ; ચોથે ભંગ એ કહ્યોરે, થાએ ત્રિક સંગ. ભ. સુ. પા ક્ષાયિક ને પરિણામિકેરે, બ્રિકસંગીએ એક સિદ્ધપરમાતમને હુએ, પંચમ ભંગ કર્યો તેહ, ભ. સુ. દા. ઉપશમ શ્રેણિ ગત જીવનેરે, પંચમ સંગી હોય; ચારિત્ર ઉપશમકે લહેરે, ક્ષાયિક સમકિત જેય. ભ. સુ. છા જીવપણું પરિણામિક રે, ઉદયભાવે મણ ગતિ; ખઉપશમ ઇંદ્રિય તણેરે, છઠ્ઠો ભંગ એ મિત્ર. ભ. સુ. ૮ ૫ ૧૦ એ છએ ભંગ અનિવાયનારે, સ્વામી પણ દશ જાસ; નિરૂપયેગી વશ છે રે, ભાંગા ન કહ્યા તાસ. ભ. સુ. લા ઢાલ પ મી. રાતડીયાં રમીને કિહાંથી આવીયા રે એ દેશી. હવે સુણજે ગુણઠાણ ઉપરે, ઉત્તરભાવ વિચાર મિથ્યાદષ્ટિ ગુણઠાણ વિષેરે, ઉદયના એકવીશ ધાર. ભવિય શ્રીજિનવાણી સાંભરે. ૧ For Private and Personal Use Only
SR No.020770
Book TitleSukhi Thavana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorKirtisagar
PublisherBidada Shwetambar Murtipujak Sangh
Publication Year1973
Total Pages175
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy