SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનાર્ય મનુજન્મ પાયે, ઈહસબ મિથ્યા ગમી. બી. પ અબ આર્ય કુલમેં આયે, દાદાદર્શન તુજ પાયે, પુણ્ય અનંત ગ્રાહ્યા, અબ મુઝ હૃદય ઉદ્ઘસાયે. બી. ૬ ગુણ કીર્તિતુજ વિસ્તારી, કચ્છગઢમેં હુઈભારી; દેસહસ એકેનેવિંશ કહાયે, સંવત્સર વિક્રમ લહાય. બી. ૭ આજ જયંતિ ઉજવાયે, અશાડ શુક્લ દ્વિતીયા કહાયે, તુમ ગુણ કીર્તિ ગાવે, સબ સ્થળે મંગળ હૈ જાવે. બી. ૮ ૧૮૨૪૧૨૦ મિથ્યા દુકૃતની સઝાય. (રેજીવ, સાહસ આદરી. એ દેશી.) રે જીવ ભવ અનંતા તું ભમ્ય, કીધી છાની ઘાતક - પણ નહી આલેચી કેઈ ભવે, એ પાપ આવ્યા સંઘાત, મિથ્યા દુષ્કૃત ભવિ કરે. ૧ નિગોદ સૂક્ષ્મબાદ, પરાવર્ત અનંત; નરકથી અનંતવેદના, સહી ન આવ્યો અંત. મિથ્યા. રા પૃથ્વી જલ જલણ વાયુ, વસઈ સાધારણ પ્રત્યેક બીતી ચરિદ્રીયમાં તું ભમે, આવ્યો નહિ કાંઈ વિવેક. મિથ્યા. ૩ ચઉવિધ પંચેંદ્રિય જાણીએ, પર્યાપ્ત અપર્યાપ્ત ભેદ, પાંચશેત્રેશઠ જીતણા, ત્રણે પામ્યા તું વેદ. મિથ્યા. ૪ પાંચશે ત્રેસઠ ભેદને, ગુણાઅભિયાદિ દશે; ગુણરાગદ્વેષેતેનેવલી, ત્રણ કરણે પણ વિશેષે. મિથ્યા. ૫ ત્રણને ત્રણકાલે ગુણી, પંચપદ આત્માણ સાથે, જીવવિરાધ્યા વિવિધપરે, ઘણું પીડા પામ્યો તું હાથે. મિથ્યા. ૬ એકવીસ ઉપરવલી, ચોવીશ હજાર જાણે For Private and Personal Use Only
SR No.020770
Book TitleSukhi Thavana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorKirtisagar
PublisherBidada Shwetambar Murtipujak Sangh
Publication Year1973
Total Pages175
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy