SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૯ બ્રહ્મચારી બાળ કુમાર, રાજા પ્રમુખ ફળાપતિસાર. ૨૨ સંવતનંદભવનરસચંદ, દસહરાદિન મહિમાણુંદ કહી વાત તન ફરકણ તણી, આગમવાણજિશિગુરૂભ|. ૨૩ કચ્છી સંપ્રદાય આઠકેટી મેટા પક્ષના પુજ્યશ્રી શ્રી જસરાજજી સ્વામી ઠાણું ૪ સંવત ૧૮૯૧માં માસે હતા ત્યારે કારતક સુદ ૮ ના દિને મુનિશ્રી કરમચંદ્રજી સ્વામીએ આ લખી છે—બનાવી છે–આ બેલ શ્રી સૂયગડાંગ સૂત્રમાં ભગવાન શ્રી મહાવીર દેવે કહ્યા છે. તે બેલે કવિતારૂપે બનાવેલ છે. જે સાધુ (શ્રેષ્ઠ આચારવાલા–સારા) ચશઠ ઈંદ્રને પણ વંદનિક પુજનિક હાય, પણ જે સ્ત્રીને વશ પડે તો મહાદુઃખી થાય છે તેના માટે આ કવિત છે. એક આંણ રાણકી, પચાસ આંણ બેરી, હીંગ લાવ તેલ લાવ, ગેળ લાવ ખાંડ લાવ; ધૃત લાવ લૂણલાવ મણકી, ના સોલહી સણગાર લાવ, કાનકે અકેટો લાવ; ચડવાકી ટીલી લાવ, રાખડી રતનકી. રા. હાથકા બે મુંડા લાવ, કાનકી ઝાલી લાવ; નાકકે નકવેસર લાવ, ચુડી હાથી તંતણુકી ૩ ચુપ લાવ હાર લાવ, દર લાવ ચકી લાવ; પગકે ઝાંઝર લાવ, બાજુબંધ જડાવકી ૪ વિછીયા પાડી લાવ, કાંકણું કરડાર; મુદરીકા કરૂં વખાણ. વીંટીય સેવનકી ૫ For Private and Personal Use Only
SR No.020770
Book TitleSukhi Thavana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorKirtisagar
PublisherBidada Shwetambar Murtipujak Sangh
Publication Year1973
Total Pages175
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy