SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજ્યતિયં મહાગિરિરાજ ધણી શ્રી આદીશ્વરજીદાદાનેવિનંતિ શ્રી શત્રુંજય ગિરિવર સેહે, દાદા આદીશ્વરરાય; પૂર્વનવાણું આવ્યા ઈહિતિર્થે, હું વંદુ નિત્ય પાય હો. જિનજી, મુજ વિનંતી અવધારે, મુજ ભવજલ પાર ઉતારે હે જિનજી. મુજ વિનતી અવધારે અવધારે. એ ટેક ૧ સેલસેં આઠ ડાકોડી, વળી ચુંમાલીસ લાખ ક્રેડ, ક્રોડ ચાલીશ હજાર ઉપર, હે. જિન”. ૨ સમેસર્યા વરસ એટલા, સર્વસાધુ સંગાતે; સાધ્વી સમુદાય પણ કહીયે, ક્રોડ દેવદેવી સંગાતે હે. જિ. ૩ કાડાઝાડી ચઉદલાખ ઉપર, એકાદશ સહસા જાણે - બે શે કેડીકેડી વર્ષ, કુમારપણે રહ્યા પ્રમાણે છે. જિ. ૪ ચૌમાલીસલાખ કડાકડી, સહસપંચતાલીશ જાણે, બએંશી ક્રોડાકડી, રાજગ વખાણ હો. જિ. ૫ સિતેરહજાર પાંચ શાઈઠ, ક્રોડાકોડી વર્ષ દીક્ષા પર્યાય પાલી નાથે, એકલાખ પૂર્વ ધરી હર્ષ છે. જિ. ૬ ઓગણસાઠલાખ ક્રોડાકોડી, સતાવીસ સહસ જાણે ઉપર ચાલીસ કડાકોડી, આયુવર્ષ પ્રમાણે છે. જિ. ૭ કુમાર રાજ્ય દીક્ષિત વર્ષ, શત્રુંજયે પધાર્યા, લક્ષચેરાસી પૂર્વા, પાલી, પછી મેક્ષે સિધાવ્યા છે. જિ. ૮ પુંડરીક ગણધર ક્રેડમુનિસુ, શિવવધુઈહવરીયા For Private and Personal Use Only
SR No.020770
Book TitleSukhi Thavana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorKirtisagar
PublisherBidada Shwetambar Murtipujak Sangh
Publication Year1973
Total Pages175
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy