SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનાદિક મય જીવના રે, અધ્યવસાય અનૂપ; નિશ્ચય સમક્તિ જાણીયે ૨, આતમ શુદ્ધ સ્વરૂપ રે. નિસ ને ઉપદેશના રે, કહે હવે દૃષ્ટાંત દાય; મારગના વલી ક્ષાર તણા રે, સાંભલિો ભિવ સેાય રે, જિમત્રિનપુરૂષ તે પંથમાંરે ભૂલા પડિયા જંત; એક મારગ લહ્યો સ્વથકીરે, પરથી એકલહ ત રે. એક મારગ પ્રત્યે નવિ લહેરે, તે જીવ મહુ દુખાય, તિમ સમકિત પણિ સ્વથકીરે, ઉપદેશથી ઘણી થાય રે. જિમ દ્વાર જાં સ્વથકીરે, વૈદ્યાર્દિકથી હાણી; કોઇને દ્વાર જાઈં નહી રે, તિમ સમકિત પણિ જાણી રે. (ઢાલ ૪ થી વીણમવાઇશરે વિઠલા તુ દાણી. એદેશી,) શ્રીજિનવર કહે સુણુિ ગાયમ, સમકિત ત્રિવિધ પ્રકાર રે; ૧ ૨ ૩ કારક સમિતિ રાક સમકિત, દીપક વલી સુવિચારે, સમકિત દાણી રે પ્રભુજી તાહરી વાણી,શ્રવણે સુણતારે, લાગે અમીય સમાણી, ૧૫ એ આંકણી ૧ ૩ ખાઉવસમને ઉપસમ સમકિત, ક્ષાયિક સમકિત ત્રીજો, એહુના અર્થ લહીભવી માનવ, જ્ઞાન સુધારસ પીજો રે. ૧ જે જિમ ભાંખ્યુ તે તિમ કરવું, કાક સમક્તિ કીજે; ૨ ધર્મ ઉપર જીવ રૂચિ બહુ રાખે, રોચક તેહ લહીજે. For Private and Personal Use Only પ્રા. પ્રા. પ્રા. હ ' પ્રા. ૧૦ પ્રા. ૧૧ સમ. સમ. ૨ ૩
SR No.020770
Book TitleSukhi Thavana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorKirtisagar
PublisherBidada Shwetambar Murtipujak Sangh
Publication Year1973
Total Pages175
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy