SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર उत्तर-देहोऽपि ते याति समं वचिन्न देहस्य संबंधिजनस्त्वया कः। दासी च दासोऽखिलबंधुवर्गस्त्वां याति मुक्त्वा पथिको यथा नृन् ॥२॥ साम्नाज्यलक्ष्मीः सुखदा च भार्या मित्रं मुतस्तिष्टति यत्र तत्र । न याति सार्द्ध किमपि त्वया वा ज्ञात्वोते युक्त्या कुरु चात्मशुद्धिम् ॥२२॥ અર્થ આત્મા, તારી સાથે નિકટમાં નિકટ સંબધ ધરાવનાર આ તારું શરીર પણ કઈ જગાએ (પરલોકમાં) સાથે જતું નથી. તે પછી આ શરીર સાથે સંબંધ રાખવાવાળા કુટુંબી અથવા પરિવારના લોકો તારી સાથે કેવી રીતે જઈ ઈ શકે ! જેવી રીતે કોઇ મુસાફર બીન લેકને રસ્તામાં જ છોડીને પિતાના માર્ગે ચાલ્યા જાય છે, તેવી રીતે ભાઇભાંડુ વગેરે છે સર્વ કુટુંબીજન તથા દાસ-દાસી વગેરે તને છોડીને પિતાના કામમાં લાગી જાય છે. આ છએ ખંડની સામ્રાજ્યલમી. સુખ આપવાવાળી સ્ત્રી, પુત્ર. મિત્ર વગેરે સર્વ અહિં તહિં રહી જાય છે. તારી સાથે પરલોકમાં કોઈપણ પદાર્થ સાથે જાતે જ નથી. એમ સમજીને પોતે યુક્તિપૂર્વક કામ લઈને પિતાના આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી જોઈએ. ભાવાર્થજ્યારે આ મનુષ્ય મરી જાય છે અને તે મડદાને જ્યારે સ્મશાનમાં લઈ જવામાં આવે છે ત્યારે પિતાની જો સ્ત્રી તે ઘરના બારણા સુધી જ સાથે આવે છે અને બાકીના સર્વ કુટુંબીજન રમશાન સુધી સાથે આવે છે, પરંતુ તે મડદ, દાને બાળીને પાછા ઘરે આવે છે. આ જીવની સાથે પરલે સુધી કઈ જતું નથી. જે કુટુંબીજને આ શરીરને ખાળીને ઘેર ચાલ્યાં જાય છે તે કુટુંબીજનોના આ કાર્યને દેખોનું ભવ્ય પુરૂએ આ કુટુંબને ત્યાગ કરી દેવો જોઈએ અને સંસારથી વિરકત થઈને પિતાના આત્માનું કલ્યાણ કરવું જોઈ એ. હવે આ સંસારી જીવ પોતાનું જીવન કેવી રીતે વ્યતીત કરે છે તે કહેવાય છે – प्रश्न-बाल्यतारुण्यवाक्यं गमयन्ति कथं स्खलाः ? For Private And Personal Use Only
SR No.020769
Book TitleSudharmo Padeshamrutsar
Original Sutra AuthorN/A
AuthorKunthusagar
PublisherVardhaman Parshwanath Shastri
Publication Year1944
Total Pages130
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy